નવીદિલ્હી : હરિયાણા વિધાનસભાની ચૂંટણીમાં જોરદાર દેખાવ કરવા માટે ભારતીય જનતા પાર્ટીની આક્રમક યોજના તૈયાર
- હરિયાણામાં મિશન ૭૫ પ્લસ પર કામ શરૂ કરાયુ
- હરિયાણામાં આ વખતે ડાન્સર અને ગાયિકા સપના ચોધરીને મુખ્ય ભૂમિકા મળી શકે છે
- વિધાનસભાની ચૂંટણી દરમિયાન સપના ચોધરી જોરદાર રોડ શો કરવા માટે તૈયાર છે
- રોડ શોમાં પોતાની તાકાત અને જાદુ દર્શાવવા માટે સપના સંપૂર્ણ પણે તૈયાર છે
- હરિયાણમાં મુખ્યપ્રધાનના ચહેરા તરીકે તો મનોહર લાલ ખટ્ટરને જ ઉતારવામાં આવશે
- સતત બીજી વખત સત્તા હાંસલ કરવા માટે તૈયારી કરી લેવાઇ
- દિલ્હીમાંથી સપના ચોધરીને વિધાનસભાની ચૂંટણીમાં મેદાનમાં ઉતારી દેવાની પણ યોજના
- કોંગ્રેસ દ્વારા પણ પ્રચારની જવાબદારી પ્રિયંકા ગાંધી વાઢેરાને સોંપવા માટેની તૈયારી કરાઇ