19 સપ્ટેમ્બર, 2019 : મેક્સ લાઈફ ઈન્સ્યોરન્સ કંપની લિમિટેડ (મૈક્સ લાઈફ ‘કંપની’) એ આજે પોતાની બ્રાન્ડ થી જોડાયેલ નવા વિચાર ને લોન્ચ કર્યો જે એ વાત ને ભરોષો આપે છે કે તમારા પ્રિયજનો ની જીંદગી માં તમે ‘યુ આર ધ ડિફરન્સ’ છો. બ્રાન્ડ સાથે જોડાયેલા વિચાર મૈક્સ લાઈફ ના એ જ વિચાર ને અનુરૂપ છે જેમાં ગ્રાહકો ને એ વુતા માટે પ્રરેતિ કરવામાં આવે છે કે જીવન વીમાની ખરીદી સમયે તે ‘જીવન ની સાચી કિંમત’ ને સમજે અને તેને અપનાવે. આ વિચાર કંપની ના ગ્રાહકો પ્રત્યેના જુનૂન થી ઉપજ્યો છે જેનો મતલબ છે કે વ્યાપાર સાથે જોડાયેલ દરેક નિર્ણય ગ્રાહકો ને ધ્યાનમાં રાખીને કરવામાં આવશે.
સાંસ્કૃતિક રૂપ થી સ્વ ની અમારી અવધારણાં માં ઘણીવાર સામૂહિક વેચાણ ને સમાવિષ્ટ માનવામાં આવે છે, પછી તે પરિવાર હોય કે એક ટીમ. ભારતીય પરંપરા પ્રમાણે અમે જાતે વ્યક્તિગત વિચાર ની જગ્યાએ દરેકના સામૂહિક વિચાર ને મહત્વ આપીયે છે. અમે એ પ્રકારની વાતો સાંભળીને મોટા થયા છે કે ‘હંમેશા વિનમ્ર બનો’, ‘જેટલી ચાદર હોય તેટલા પગ લાંબા કરો’ , ‘થોડા માં ખુશ રહો’ આપણે જીવનના દરેક મોડ પર પોતાને પાછળ રાખીને ચાલીયે છે. જ્યારે આપણે એ વાતની ખુશી મનાવીયે છે કે આપણા પ્રિયજનો અમારા જીવન માં કેટલું મહત્વ રાખે છે, અમે એ વાતને નથી સમજતા કે આપણાં પ્રિયજનના જીવનમાં આપણું કેટલું મહત્વ છે. પોતાની જાતને ઓછું આંકવાની આ આદત જીવન વીમો લેતી વખતે આપણા દ્વારા વીમાની રકમ નક્કી કરતી વખતે જોવા મળે છે અને આપણે ઓછી વીમા રકમ પસંદ કરીયે છે જે આપણા ના હોવાના સમયે આપણાં પ્રિયજનો ને સપના અને આકાંક્ષાઓ પુરા કરવા માટે પર્યાપ્ત નથી હોતા.
બ્રાન્ડ અભિયાન વિશે વાત કરતાં મૈક્સ લાઈફ ના ડિરેક્ટર અને ચીફ માર્કેટીંગ ઓફીસર જણાવે છે કે, “લોકો માત્ર વર્તમાન આર્થિક ક્ષમતા પ્રમાણે પોતાના મુલ્ય નું આકલન કરે છે, આ રીતે તે પોતાની ભવિષ્યની આર્થિક ક્ષમતાને અવગણે છે અને સ્વંયના મુલ્યને ઓછું આંકે છે. જીવન થી જોડાયેલ વાસ્તવિક ઘટનાઓ દ્વારા અમે એ વાતને સામે લાવીશું કે અમારા ગ્રાહક તેમના પરિવારો માટે કેટલું મહત્વ રાખે છે. અમને પુરો વિશ્વાસ છે કે જે લોકો ને ધ્યાનમાં રાખીને અમે આ અભિયાન ને શરૂ કર્યું છે તે આ અભિયાન સાથે જોડાયેલ સમજે અને અમે તેમને સ્વંયનું સાચું મુલ્ય સમજવા માટે પ્રેરિત કરી શકીશું. સાચા મુલ્યનો હિસાબ કરવા માટે મૈક્સ લાઈફે એક આસાન ટુલ વિકસિત કર્યું છે જેમાં તમારી વર્તમાન અને સંભવિત આર્થિક ક્ષમતા ની સાથે તમારા પ્રિયજનો ની આકંક્ષાઓના મુલ્ય ને પણ ધ્યાન માં રાખવામાં આવ્યું છે. અમને વિશ્વાસ છે કે જો ગ્રાહક પોતાના સાચા મૂલ્ય ને સમજશે તો તે સ્વંય તેને સુરક્ષિત બનાવવાની દિશા માં કામ કરશે જેમાં કોઈ પણ પરિસ્થિતિ માં પોતાના પરિવાર ને કોઈ બાંધછોડ ન કરવી પડે.”
આજ રોજ શરૂ થવા જઈ રહેલા આ અભિયાન એ બાબતને ભાર મુકે છે કે એક વ્યક્તિ તરીકે તમે જ છો જે પોતાના પરિવાર ના જીવનમાં બદલાવ લાવે છે પછી તે બદલાવ આર્થિક હોય કે ભાવનાત્મક. માટે પ્રત્યેક કમાવનારની આ જવાબદારી છે કે તમે સ્વંય ના મુલ્યને ઓછો ના આંકશો કેમ કે પરિવાર માટે તમે ‘યુ આર ધ ડિફરન્સ’ છો. વિજ્ઞાપન ફિલ્મમાં જીવન થી જોડાયેલી ઘણી હૃદયસ્પર્શી ઘટનાઓ દેખાડવામાં આવી છે જે આ વાતને સામે લાવે છે કે કમાનાર વ્યક્તિ ન જાણતાં પણ પોતાના પ્રિયજનો માટે કેટલું મુલ્ય ધરાવે છે. પોતાની પત્નીની યોગ શિક્ષક બનવાની અંદરની આકાંક્ષા ને પુરી કરવા માટે ચુપચાપ તેના માટે વેબસાઈટ બનાવવી, બીજા નંબર પર આવનાર નિરાશ દિકરાને ખુશ કરવા થી લઈને પોતાના પ્રેમ અને સમર્થન વ્યક્ત કરવાની રીત જ પરિવાર માં વાસ્તવિક નિકળતા લાવે છે. ભાવનાત્મક પરિસ્થિતિઓ માં આ પરિવાર ના આધાર સ્તંભ છે, એ જ જે આર્થિક જરૂરીયાતો થી લઈને કોઈ પણ બીજા સમયે સહયોગ માટે ઉભા રહે છે. આ અભિયાન દર્શકો ને આગ્રહ કરે છે કે તે સ્વંય ના ‘સાચા મૂલ્ય’ ને સમજીને ‘યૂ આર ધ ડિફરન્સ’ ની ભાવનાઓ ને અપનાવે અને એવું પગલું લે જે તમે હંમેશા પોતાના પ્રિયજનો નો સહારો બની શકો.
ઓગિલ્વી નોર્થ ના ચીફ ક્રિએટીવ ઓફિસર, રિતુ શારદાએ અભિયાનની શરૂઆત સમયે કહ્યું “મોટાભાગે આપણને એ વાતનો અહેસાસ નથી થતો કે આપણે બીજાના જીવનમાં કેટલું મોટો બદલાવ લાવ્યા છીએ. પાતના કર્તવ્યો અને જવાબદારીઓને પુરી કરતી વખતે આપણે પોતાના ઓછું આકંવા લાગીએ છે. અજાણતા માં તે આપણા જીવન વીમા લેવાની રીતમાં પણ જોવા મળે છે. ‘યૂ આર ધ ડિફરન્સ’ એકદમ મંચ છે જે લોગોને પોતાનું સાચુ મૂલ્ય સમજવા માટે જાગરૂત કરશે અને તેમને વીમાની એ આ મૂલ્ય પસંદ કરવામાં મદદ કરશે જેનાથી સાચા અર્થમાં બદલાવા લાવી શકાય.”
મૈક્સ લાઈફ ઈન્સ્યોરન્સે ‘રિયલ વૈલ્યુ ટૂલ’ લોન્ચ કર્યું છે જે લોકો ને તેમના સાચા મૂલ્ય ની ઓળખ કરવામાં અને વર્તમાન જીવન વીમા કવર ના સાચા મૂલ્ય ની વચ્ચે નું અંતર ને પુરવામાં મદદ કરશે. કંપનીનું લક્ષ્ય ‘રિયલ વૈલ્યુ ટૂલ’ ના માધ્યમ થી આવનાર બે મહિનામાં 50 લાખ લોકો ને પોતાની સાચી મૂલ્ય નો અહેસાસ કરાવવામાં આવશે.