મનીષા શાહ રાજ્યમાં એડિશનલ એડવોકેટ જનરલ બનનાર પહેલા મહિલા વકીલ બન્યા

KhabarPatri News
By KhabarPatri News 1 Min Read

અમદાવાદ: રાજ્યના એડિશનલ એડવોકેટ જનરલની નિયુક્તિ કરવામાં આવ્યા છે. રાજ્યના એડિશનલ એડવોકેટ જનરલ તરીકે સૌ પ્રથમવાર મહિલા વકીલની નિમણૂંક કરવામાં આવી છે. મનીષા શાહ રાજ્યમાં એડિશનલ એડવોકેટ જનરલ બનનાર પહેલા મહિલા વકીલ બન્યા છે. મનીષા લવ કુમાર શાહ રાજ્યમાં એડિશનલ એડવોકેટ જનરલ બનનાર પહેલા મહિલા વકીલ બન્યા છે. આ સાથે જ રાજ્ય સરકારે શનિવારે નોટિફીકેશન જાહેર કરીને મનીષા લવકુમાર શાહ અને મિતેશ આર.અમીનની નિયુક્તી કરી હતી. મનીષા લવ કુમાર શાહ રાજ્યમાં એડિશનલ એડવોકેટ જનરલ બનનાર પહેલા મહિલા વકીલ બની ગયા છે. રાજ્યના એડિશનલ એડવોકેટ જનરલ તરીકે મનીષા લવ કુમાર શાહ અને મિતેશ આર. અમીનની નિયુક્તિ કરવામાં આવી છે. રાજ્યમાં એડવોકેટ જનરલ ઉપરાંત હવે બે એડિશનલ એડવોકેટ જનરલ પણ રાજ્યને પોતાની સેવાઓ આપશે.

Share This Article