મણપ્પુરમ ફાઇનાન્સ લિમિટેડ દ્વારા મે મહિના દરમિયાન ગ્રાહકો માટે એડ્યુ એઈડ નામની યોજના રાખવામાં આવી હતી. આ યોજના હેઠળ જે ગ્રાહક રૂ. ૧ લાખ કે તેથી વધુ ની રકમની લોન લીધી હોય તે ગ્રાહકો આ યોજના માં સામેલ થાય છે. આ યોજના ૧૬ જૂન, ૨૦૨૨ ના રોજ પૂર્ણ થઈ છે. આ યોજનાના પૂર્ણ થયા પછી કંપની દ્વારા લકી ડ્રો કરવામાં આવ્યો જેમાં પાંચ ગ્રાહકો જીત્યા છે. આ યોજનામાં જે ગ્રાહકો જીત્યા હતા તેમને ઈનામ વિતરણ માટે ૧૩ જૂન, ૨૦૨૨ માં રોજ કાંકરિયા બ્રાન્ચમાં કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.
આ કાર્યક્રમ માં મુખ્ય અતિથિ તરીકે, મિ. તસનીમ આલમ તિરમિઝી ( મ્યું. કાઉન્સિલર, બેહરામપુરા વોર્ડ), મિર્ઝા હાજીભાઈ સીમેન્ટવાલા ( મ્યું. કાઉન્સિલર, જુહાપુરા વોર્ડ), અને જફર અજમેરી ( પ્રેસિડેન્ટ, બેહરામપુરા વોર્ડ) હાજર રહ્યા હતા.