અમદાવાદ: બાળકોમાં શો પ્રત્યે જોશ જોઈને સોની સબે અમદાવાદમાં ઠાકોરભાઈ દેસાઈ હોલ ખાતે અનોખી ફેન્સી ડ્રેસ કન્ટેસ્ટનું આયોજન કર્યું હતું, જેને મૈ ભી તેનાલી રામા નામ આપવામાં આવ્યું હતું, જેમાં યુવા વહાલા દર્શકોને ભવ્ય ઈનામ જીતવાનો મોકો આપવામાં આવ્યો હતો, જેમાં બાળકો તેમના ફેવરીટ પાત્ર તેનાલી રામાનો વેશ સજીને તેમનો પ્રેમ દર્શાવી શકશે. આ સ્પર્ધાને ઉત્તમ પ્રતિસાદ મળ્યો છે અને આ કોન્ટેસ્ટમાં 400 જેટલાં બાળકોએ ભાગ લીધો હતો.
સરીન ફિલ્મ્સ દ્વારા “હીર ઔર રાંઝા” (હિન્દી) અને “સુખનાથ મોગરા ની વાતચીત” (ગુજરાતી) શોર્ટ ફિલ્મોનું સ્પેશિયલ સ્ક્રીનિંગ
અમદાવાદ સ્થિત સરીન ફિલ્મ્સે તાજેતરમાં નિર્મિત શોર્ટ ફિલ્મો "હીર ઔર રાંઝા" (હિન્દી) અને "સુખનાથ મોગરા ની વાતચીત" (ગુજરાતી) નું સ્પેશિયલ...
Read more