એક પોઝિટિવ ઇન્વેસ્ટમેન્ટ ડેસ્ટીનેશન તરીકે વિકસી રહ્યું છે લોથલ

Rudra
By Rudra 1 Min Read

અમદાવાદ મેનેજમેન્ટ એસોસિએશન ખાતે આયોજિત કરવામાં આવેલા એક સેમિનારમાં વાઇબ્રન્ટ બિઝકોમ પ્રાઇવેટ લિમિટેડના કૌશલ શાહ, પંકીન પરીખ અને એસએમએસ પબ્લિક રિલેશન ના સુભોજિત સેન દ્વારા લોથલ ખાતેના ગજબ ડેવલપમેન્ટ અને લેન્ડ ઇન્વેસ્ટમેન્ટ વિષયે ખાસ માહિતી આપવામાં આવી હતી.

તાજેતરમાં ભારત સરકાર દ્વારા લોથલ ખાતે વિશ્વના સૌથી મોટું નેશનલ મેરિટાઇમ હેરિટેજ મ્યુઝિયમ માટેની જાહેરાત કરવામાં આવી છે. સાથે સાથે છેલ્લા 12 વર્ષમાં વાઇબ્રન્ટ બિઝવોમ દ્વારા 1200થી વધુ ઇન્વેસ્ટર્સ સાથે 12થી વધુ સફળ પ્રોજેક્ટ્સ પૂરું કરવામાં આવ્યું છે. હવે એક ક્લબ રિસોર્ટ અને આપણું મલક જેવા પ્રોપર્ટીમાં બચ્ચન વિલ્લાનું ફેસિલિટી સાથે ઇન્વેસ્ટર્સ અને પ્રવાસીઓ માટે ગજબ સુવિધાઓ આપવામાં આવે છે.

ભવિષ્યમાં લોથલ હેરિટેજ, પર્યાવરણ, ઇન્વેસ્ટમેન્ટ, ટુરિઝમ અને બિઝનેસ માટે એક અદ્ભુત ડેસ્ટિનેશન બનશે.

Share This Article