ત્રીજા તબક્કાની સીટો

KhabarPatri News
By KhabarPatri News 1 Min Read

નવી દિલ્હી : ૧૭મી લોકસભાન ચુંટણી માટે મતદાનનો સીલસીલો જારી છે. બે તબક્કામાં મતદાન પૂર્ણ થયા બાદ હવે આવતીકાલે મંગળવારના દિવસે ત્રીજા તબક્કામાં મતદાન થશે. ત્રીજા તબક્કામાં ક્યાં કેટલી બેઠક પર મતદાન થશે તે નીચે મુજબ છે.

રાજ્યબેઠક
ગુજરાત૨૬
કેરળ૨૦
મહારાષ્ટ્ર૧૪
કર્ણાટક૧૪
ઉત્તરપ્રદેશ૧૦
છત્તીસગઢ૦૭
ઓરિસ્સા૦૬
બિહાર૦૫
બંગાળ૦૫
આસામ૦૪
ગોવા૦૨
જમ્મુ-કાશ્મીર૦૧
દાદરાનગર હવેલી૦૧
દમણ અને દીવ૦૧
કુલ૧૧૬

 

Share This Article