ઇઝરાયલનાં પ્રધાનમંત્રીની ભારત મુલાકાત દરમિયાન કયા ક્ષેત્રના એમઓયુ/સંધિઓ પર હસ્તાક્ષર કરાવામાં આવ્યાં જુઓ યાદી (જાન્યુઆરી 15, 2018)
ક્રમ |
એમઓયુ / સંધી / એલઓઆઈ |
આદાનપ્રદાન દ્વારા |
|
ભારત તરફથી
|
ઇઝરાયલ તરફથી
|
||
૧ | ભારત અને ઇઝરાયલ વચ્ચે સાયબર સુરક્ષા સહકાર અંગેના સમજુતી કરાર
|
શ્રી વિજય ગોખલે, સચિવ (ઈઆર)
|
શ્રી યુવલ રોતેમ, નિયામક, વિદેશી બાબતોનું મંત્રાલય, ઇઝરાયલ સરકાર
|
૨ | ઓઈલ અને ગેસ ક્ષેત્રમાં સહકાર અંગે પેટ્રોલિયમ અને નેચરલ ગેસ મંત્રાલય તથા ઉર્જા મંત્રાલય વચ્ચે એમઓયુ
|
શ્રી વિજય ગોખલે, સચિવ (ઈઆર)
|
શ્રી ડેનિયલ કાર્મોન, ભારતમાં ઇઝરાયલના રાજદૂત
|
૩ | એર ટ્રાન્સપોર્ટ સંધીમાં સુધારાઓ બાબતે ભારત અને ઇઝરાયલ વચ્ચે પ્રોટોકોલ
|
શ્રી રાજીવ નયન ચૌબે, સચિવ, નાગરિક ઉડ્ડયન
|
શ્રી ડેનિયલ કાર્મોન, ભારતમાં ઇઝરાયલના રાજદૂત
|
૪ | ભારત અને ઇઝરાયલ વચ્ચે ફિલ્મ સહનિર્માણ અંગે સંધી
|
શ્રી એન. કે. સિંહા, સચિવ, માહિતી અને પ્રસારણ મંત્રાલય
|
શ્રી ડેનિયલ કાર્મોન, ભારતમાં ઇઝરાયલના રાજદૂત
|
૫ | હોમિયોપેથી દવાઓના ક્ષેત્રમાં સહયોગ માટે સેન્ટ્રલ કાઉન્સિલ ફોર રીસર્ચ ઇન હોમિયોપેથી, આયુષ મંત્રાલય તેમજ સેન્ટર ફોર ઇન્ટીગ્રેટીવ કોમ્પલીમેન્ટરી મેડીસીન, શારે ઝેડેક મેડીકલ સેન્ટર વચ્ચે એમઓયુ
|
વૈદ્ય રાજેશ કોટેચા, સચિવ, આયુષ મંત્રાલય
|
શ્રી ડેનિયલ કાર્મોન, ભારતમાં ઇઝરાયલના રાજદૂત
|
૬ | અવકાશ ક્ષેત્રે સહયોગ માટે ભારતીય અવકાશ વિજ્ઞાન અને ટેકનોલોજી સંસ્થા (આઈઆઈએસટી) તથા ટેક્નીઓન – ઇઝરાયલ ઇન્સ્ટીટયુટ ઓફ ટેકનોલોજી વચ્ચે એમઓયુ
|
ડૉ. વી. કે. દાધવલ, આઈઆઈએસટીના નિયામક
|
શ્રી ડેનિયલ કાર્મોન, ભારતમાં ઇઝરાયલના રાજદૂત
|
૭ | ઇન્વેસ્ટ ઇન્ડિયા અને ઇન્વેસ્ટ ઇઝરાયલ વચ્ચે મેમોરેન્ડમ ઓફ ઇન્ટેન્ટ
|
શ્રી દીપક બાગલા, મેનેજીંગ ડાયરેક્ટર અને સીઈઓ, ઇન્વેસ્ટ ઇન્ડિયા
|
શ્રી ડેનિયલ કાર્મોન, ભારતમાં ઇઝરાયલના રાજદૂત
|
૮ | ધાતુમય એર બેટરીઝ ક્ષેત્રમાં સહયોગ માટે આઈઓસીએલ અને ફીનર્જી લિ. વચ્ચે લેટર ઓફ ઇન્ટેન્ટ
|
શ્રી સંજીવ સિંઘ, અધ્યક્ષ, આઈઓસીએલ
|
શ્રી ડેનિયલ કાર્મોન, ભારતમાં ઇઝરાયલના રાજદૂત
|
૯ | સંકેન્દ્રિત સોલર થર્મલ ટેકનોલોજીના ક્ષેત્રમાં સહયોગ માટે આઈઓસીએલ અને યેડા રીસર્ચ એન્ડ ડેવલપમેન્ટ કં. લિ. વચ્ચે લેટર ઑફ ઇન્ટેન્ટ ટેકનોલોજીસ
|
શ્રી સંજીવ સિંઘ, અધ્યક્ષ, આઈઓસીએલ
|
શ્રી ડેનિયલ કાર્મોન, ભારતમાં ઇઝરાયલના રાજદૂત
|