દબંગ-૩ એ સેટ વેટના #StyleLikeChulbul ચેલેન્જ સાથે ગીત મુન્નાબદનામ નું લોન્ચિંગ કર્યું

KhabarPatri News
By KhabarPatri News 4 Min Read

સમગ્ર વર્ષ દરમિયાન જેની સૌથી વધારે રાહ જોવાઇ હતી તે ‘મુન્નાબદનામ’ ગીત સોશિયલ મીડિયામાં માત્ર ટિઝર રિલિઝ થવાની સાથે જ ચાહકોના ચહેરા ખીલી ઉઠ્‌યા છે. આ અગાઉ ૨ ગીતો પર જબરદસ્ત પ્રતિસાદ પ્રાપ્ત કર્યા બાદ સમગ્ર ફિલ્મ ટીમને તેનાથી બહુ જ અપેક્ષા છે. ખુશખુશાલ અને આકર્ષક ગીત, મુન્નાબદનામ, સેટ વેટના સહયોગથી લોન્ચ કરવામાં આવ્યું છે તે ભારતમાં પુરુષો માટેની નંબર-૧ હેરસ્ટાઇલ બ્રાન્ડ છે.

ફિલ્મના નિર્માતાઓએ આ ગીત માટે ઉબર કુલ અને યુથ બ્રાન્ડ સેટ વેટ સાથે જોડાણ કર્યું છે. હેરસ્ટાઇલિંગ બ્રાન્ડ જે લાખો દ્વારા સૌથી વધુ માંગવામાં આવી છે,  ન માત્ર આપણા ચુલબુલ પાંડે અને સલમાન ખાન પરંતુ બોલીવુડ ના લેટેસ્ટ સન્સેશન, વરીના હૂસૈને પણ તેમના ડ્રાન્સ સ્ટેપ કર્યા હતા. ગીત દ્વારા સલમાન અભિવ્યક્ત કરે છે કે તેઓ કેવી રીતે દિલ જીતી રહ્યા છે અને ફિલ્મમાં સહેજ રીતે સ્ટાઇલિશ છે. “મુછોકાપહાડબનાકે અને સેટવેટકાજેલલગાકે” એ તમામ યુવાન મુન્નાઓ માટે તેમની અંતિમ સલાહ છે.

આ ગીત #BeDabanggWithSetWet અને #StyleLikeChulbul ચેલેન્જની ઘોષણા કરનાર બ્રાન્ડની સાથે તમામના પ્લેલિસ્ટ અહી અટકી ગયા હોય તેવું લાગે છે. સોશિયલ મીડિયા પર (ઈં)હેશટેગનો ઉપયોગ કરીને સિગ્નેચર લિરિક્સ પર હૂક સ્ટેપ કરીને દર્શકોએ તેમનો ડાન્સ વિડિયો શેર કરીને ભાગ લેવો પડશે. એન્ટ્રીઓ અંગેનો નિર્ણય સલમાનખાન ફિલ્મ્સ દ્વારા લેવામાં આવશે અને કેટલાંક નસીબદાર વિજેતાઓને સેટવેટ તરફથી આકર્ષક ઇનામ જીતવાની તક મળશે. જ્યારે ૧ મેગા-વિજેતા જેણે ચુલબુલ સ્ટાઇલને એકદમ પરફેક્ટ રીતે કરી હશે તેને સેટવેટની સાથે આ સ્ટારને મળવાની તક મળશે.

આ ગીત સાથેના પોતાના જોડાણ અંગે વાત કરતા વરીના હુસૈન જણાવે છે ,સલમાન ખાન, અરબાઝ ખાન અને પ્રભુ દેવા સાથે કામ કરવું અને સેટવેટની સાથે પુરુષોની માટે હેર-ગેમ કરવી બહું જ શાનદાર રહ્યું છે. તે મારું પહેલું સ્પેશિયલ ગીત છે અને તે પણ સલમાન સર સાથે. હું ખરેખર ઉત્સાહિત છું, હકીકતમાં અમે ખરેખર સારી રીતે જોડાઇ ગયા છીએ. અને તે હાસ્ય સાથે જણાવે છે કે અદભૂત અનુભવ મળ્યો છે. તમામ પુરુષો તેમાં સ્ટાઇલિશ દેખાઇ રહ્યા છે સેટવેટજેલના લીધે જ સલમાન સર આ ગીતમાં સેટવેટકાજેલલગાવીને ખરેખર સ્ટાઇલિશ દેખાઇ રહ્યા છે. બધા ચાહકો #BeDabanggWithSetWet ચેલેન્જ લે અને તેમના #StyleLikeChulbul ને જોવા માટે હું વધારે રાહ જોઈ શકતી નથી

પ્રોડ્‌યુસર અરબાઝ ખાને ટિપ્પણી કરી હતી મુન્નાબદનામ એક મનોરંજક અને ઉર્જાવાન ગીત છે, અને અમે સમાન રીતે અને ઉબર-કૂલ બ્રાન્ડ, સેટવેટ સાથે ભાગીદારી કરી છે તે વાતનો મને આનંદ છે. મુન્નાબદનામની માટે, અમને આશા છે કે તે સેટવેટ સાથે ઉંચું સ્ટાન્ડર્ડ બનાવશે અને વાતાવરણને વધુ ઉત્તેજક બનાવશે. હું #StyleLikeChulbul ચેલેન્જને લઇને ઉત્સાહિત છુ અને બધી એન્ટ્રીઓ જોવા માટે આતુર છુ. તે હસતા હસતા જણાવે છે કે હું ચૂલબુલ સાથે મેચ કરવા માટે મારી હેર-સ્ટાઇલ ગેમને સારી બનાવવાના વિશ્વાસ સાથે સેટવેટનો ઉપયોગ પણ શરૂ કર્યો છે.

આ ગીત એ વર્ષ ૨૦૧૦ના પ્રખ્યાત આઈટમ સોંગ, મુન્નીબદનામનું એક નવું વર્ઝન છે. આ ગીતમાં સલમાન ખાન અને પ્રભુદેવા વચ્ચે અભિનેત્રી વરીના હુસૈન સાથે તાપમાન ઉત્તેજક થતું જોવા મળી રહ્યું છે. આ ગીત કમાલ ખાન દ્વારા ગાવામાં આવ્યું છે, બાદશાહ દ્વારા રેપ કરાયુ છે અને વૈભવી મર્ચન્ટ દ્વારા ગીતની કોરિયોગ્રાફી કરવામાં આવી છે.

Share This Article