નોર્થ કોરીયાના તાનાશાહ અને લીડર કિમ જોન્ગ પોતાનામાં એક અલગ જ વ્યક્તિત્વ ધરાવે છે. તેઓ અનેક ઘટનાઓ અને કારણોથી સમાચાર અને વિવાદોમાં ચર્ચાતા રહે છે. ચાલો જાણીયે આ તાનાશાહ વિષે અમુક તથ્ય અને અમુક આચાર્ય ચકિત કરી દે તેવી હકીકતો।
1 – તેઓની જન્મતારીખ વિશે કોઈપણ ચોક્કસ આધાર નથી, શ 1982 થી 1984 વચ્ચે જન્મ્યા હોવાનું માનવા માં આવે છે પણ કોઈ ચોક્કસ વર્ષ દર્શાવતું કોઈજ ડોક્યુમેન્ટ નથી.
2 – કિમ એકમાત્ર અને પેહલા લીડર અને તાનાશાહ છે જેનો જન્મ કોરિયાની સ્થાપના પછી (1948ના પછી ના સમય માં) થયો છે અને તેઓ ત્યાંની સૌથી ઉચ્ચ પાદવી પાર વિરાજમાન છે.
3 – કિમ જોન્ગ ઉપર તેની ભૂતપૂર્વ ગર્લફ્રેન્ડને મારી નાખવાનો આરોપ છે. જઈને પુષ્ટિ મીડિયા દ્વારા થઇ હોવા છતાં સાબિતીના અભાવે કોઈજ પગલાં લેવાયા નથી.
4 – ફક્ત 29 વર્ષ ની ઉંમરે તેઓને “ઓનિઓન” તરફ થી “Sexiest Man Alive” for the year 2012 ના એવોર્ડ થી સન્માનિત કરાયા હતા. જો કે આ એવોર્ડ માં તેઓના નામ ની ચર્ચા ઘણી વિવાદાસ્પદ પણ રહી હતી.
5 – કિમ જોન્ગ તેઓની હેરકટ માટે પણ ખુબજ જાણીતા છે. તેની હેરસ્ટાઇલ એલટી પ્રખ્યાત બની હતી કે તેનું નામકરણ કરવું પડ્યું હતું, અને તેને “Ambitious હેરકત” તરીકે ઓળખાય છે. અજબ ગજબ ની વાત એ છે કે ત્યાં ફક્ત 28 સરકાર માન્ય હેરકટ છે જે લોકો કરાવી શકે છે. અને લગ્ન વિનાની સ્ત્રી ને ટૂંકા વાળ રાખવા ફરજીયાત માનવ માં આવે છે. યુવાન વ્યક્તિ 2 ઇંચ થી વધારી પોતાના વાળ ની લંબાઈ રાખી શકતો નથી. પરંતુ ઉંમરલાયક વ્યક્તિ 2.75 ઇંચ સુધી પોતાના વાળ ની લંબાઇ વધારી શકે છે.
6 – આ ઉપરાંત અમેરિકા સામેના વક્તવ્ય અને પરમાણુ શક્તિના પરીક્ષણ માટે પણ કિમ જોન્ગ ખુબજ ચર્ચા માં રહે છે.