આવનાર ફિલ્મ “ખીચડી- 2” મિશન પાંથુકિસ્તાનની સ્ટાર કાસ્ટ જે ડી મજેઠીયા, સુપ્રિયા પાઠક, રાજીવ મેહતા, અનંગ દેસાઈ તથા વંદના પાઠક અમદાવાદમાં આવેલ જાજરમાન રેસ્ટોરન્ટ & બેન્કવેટના મહેમાન બન્યા હતા અને ગરબાની મજા માણી હતી. આ સમગ્ર ઇવેન્ટ બૉલીવુડ હબ દ્વારા મેનેજ કરવામાં આવી હતી. ઉલ્લેખનીય છે કે, ખીચડી- 2 મુવી આગામી નવેમ્બર મહિનામાં રિલીઝ થઈ રહ્યું છે.
