કેરળ પુર તાંડવની સ્થિતી

KhabarPatri News
By KhabarPatri News 1 Min Read

કોચી: કેરળમાં ભારે વરસાદ અને ત્યારબાદ છેલ્લા ૧૦૦ વર્ષના સૌથી વિનાશકારી પુરના કારણે હજુ હાલત કફોડી બનેલી છે. રાજ્યભરમાં પુરના પાણી હવે ઉતરી રહ્યા છે અને વરસાદની ગતિ ધીમી થયા બાદ બચાવ અને રાહત કામગીરી યુદ્ધના ધોરણે શરૂ કરવામાં આવી છે. જો કે સ્થિતી હજુ પણ ખુબ વિકટ બનેલી છે. કેરળમાં આઠમી ઓગષ્ટ બાદથી અભૂતપૂર્વ પુરના કારણે મોતનો આંકડો ૨૧૦ ઉપર પહોંચી ગયો છે. કેરળમાં પુર તાંડવની સ્થિતી નીચે મુજબ છે

ઓગસ્ટ બાદથી મોતનો આંકડો૨૧૦
મે બાદથી મોતનો આંકડો૩૮૭
મોદીની સહાયતા૫૦૦ કરોડ
રસ્તાને નુકસાન૧૦૦૦૦ કિલોમીટર
જિલ્લાઓમાં પુર૧૪
રાહત કેમ્પોમાં લોકો૭૨૪૬૪૯
રાહત કેમ્પોની સંખ્યા૫૬૪૫
નદીઓમાં પુર તમામ૪૦
એનડીઆરએફની ટીમ૫૮
બચાવ નૌકાઓ૩૪
મહારાષ્ટ્ર દ્વારા સહાય૨૦ કરોડ
ગુજરાત દ્વારા સહાય૧૦ કરોડ
યુપી દ્વારા સહાય૧૫ કરોડ
ઝારખંડ દ્વારા સહાયપાંચ કરોડ
બિહાર દ્વારા સહાય૧૦ કરોડ
ઓરિસ્સા દ્વારા સહાયપાંચ કરોડ
દિલ્હી દ્વારા સહાય૧૦ કરોડ
ઓરિસ્સાની નૌકાઓ પહોંચી૨૪૫
થ્રિસુરમાં એનડીઆરએફ ટીમ૧૫
ઈર્નાકુલમમાં એનડીઆરએફ ટીમપાંચ
મલ્લાપુરમમાં એનડીઆરએફ ટીમત્રણ
ઈડુક્કીમાં એનડીઆરએફ ટીમચાર
વાયનાર્ડમાં એનડીઆરએફ ટીમબે
કોઝીકોડેમાં એનડીઆરએફ ટીમબે
પીવાનું પાણી૧૪ લાખ લીટર
ફુડ પેકેટ્‌સ૩ લાખ
Share This Article