વિજય દિવસની સાથે

KhabarPatri News
By KhabarPatri News 1 Min Read

નવી દિલ્હી : કારગિલ યુદ્ધમાં જીતના આજે ૨૦ વર્ષ પૂર્ણ થયા છે. આજે કારગિલ યુદ્ધમાં ભારતીય જીતની યાદો ફરી એકવાર તાજી થઇ હતી. દેશભરમાં જવાનોના શૌર્યની આજે વાત થઇ રહી છે. શહીદ જવાનોને અંજલિ આપવાના કાર્યક્રમ થઇ રહ્યા છે. તેમની વીર ગાથા ચારેબાજુ સંભળાઇ રહી છે. કારગિલ વિજય દિવસની સાથે સાથે નીચે મુજબ છે.

  • કારગિલ વિજય દિવસની દેશભરમાં ઉજવણી કરાઇ
  • કારગિલ યુદ્ધમાં સાહસ અને શૌર્યનો પરિચય આપનાર વીર જવાનોને યાદ કરાયા
  • કારગિલ યુદ્ધમાં પ્રાણોની આહુતિ આપનાર જવાનોને યાદ કરવામાં આવ્યા
  • વહેલી સવારથી જુદા જુદા કાર્યક્રમ યોજાયા
  • અમર જવાન જ્યોતિ પર પુષ્પાજંલિ અર્પણ કરવામાં આવી
  • ભારતીય સેનાએ જોરદાર પરાક્રમનો પરિચય આપ્યો હતો

 

 

Share This Article