જોબ ટિપ્સ – જાણો રીક્રુટર તમારી પ્રોફાઈલ માં શું જોવે છે ?

KhabarPatri News
By KhabarPatri News 0 Min Read

નોકરી માટે રેઝ્યુમે આપણે સૌ બનાવીયે છીએ પરંતુ શું આપણે જાણીયે છીએ કે રિક્રુટર આપણા બનાવેલા રેઝ્યુમે માં શું જોવે છે અને શેનું મૂલ્યાંકન કરે છે ? આવો જાણીયે વર્ટિકલ હેડ અને અનેક વર્ષો થી આંતરરાષ્ટ્રીય રિક્રુટમેન્ટ ઇન્ડસ્ટ્રી થી જોડાયેલા ખબરપત્રી ના આજના મહેમાન દેવાંશી ઠક્કર પાસે થી !!

 

Share This Article