રિલાયન્સ જિયો દ્વારા ગ્રાહકો ને 2018 ની ડેટા ભેટ + લો રેટ

KhabarPatri News
By KhabarPatri News 1 Min Read

રિલાયન્સ જિયો દ્વારા નવા વર્ષ નિમિત્તે ગ્રાહકો ને અનુપમ ઉપહાર રૂપે ભાવ ઘટાડા ની સાથે ડેટા વધારો કરી આપવા માં આવ્યો છે. રિલાયન્સ જિયો ના જણાવવા મુજબ જુના ટેરિફ ના ભાવ માં રૂપિયા 50 નો ઘટાડો કરવા માં આવ્યો છે જેના અંતર્ગત કુલ મળવા પાત્ર ડેટા જે પેહલા દર રોજ 1 જીબી હતો તેને વધારી અને 1.5 જીબી કરી આપવા માં આવ્યો છે.

 

જુઓ આવો હશે રિલાયન્સ જિયો નો નવો ટેરિફ પ્લાન :

reliance jio big 1 e1515178056211

ઉપરોક્ત અફેરફારો સિવાય રિલાયન્સ જિયો ના બધ્ધાજ ગ્રાહકો ને અનલિમિટેડ ઇનકમિંગ અને આઉટ ગોઈંગ કોલ્સ મફત રહેશે અને રોમિંગ ફેસિલિટી પણ મફત રહેશે, આવી ઓફર ના કારણે તેની પ્રતિયોગી કંપનીઓ પણ આક્રમક ભાવ સાથે બજાર માં આવી રહી છે. આવનારા સમય માં ગ્રાહક કિન્દ્રિત ટેલિકોમ માર્કેટ ઉભું થઇ રહ્યું હોવા ના આસાર જણાય છે.

 

Share This Article