જમ્મુ :જમ્મુ કાશ્મીરમાં જનજીવન સામાન્ય બનવા તરફ
- કાશ્મીરમાં સઘન સુરક્ષા વ્યવસ્થા વચ્ચે સાવચેતીના તમામ પગલા લેવામાં આવ્યા છે
- ગુરૂવારના દિવસે સવારે દુકાનો ખુલી ગઇ, બજારો ભરચક નજરે પડી રહ્યા છે
- લોકો જરૂરી ચીજવસ્તુઓની ખરીદી કરતા નજરે પડ્યા
- લોકો જરૂરી વસ્તુઓ ખરીદીને પારસ્પરિક વાતચીત કરતા નજરે પડ્યા
- ૧૨મી ઓગષ્ટના દિવસે ઇદ ઉલ અજહા અને શુક્રવારની નમાજ અદા કરવામાં આવે તે પહેલા સુરક્ષા વ્યવસ્થા હળવી કરવા માટેના પ્રયાસો શરૂ
- સંચારબંધી હળવી કરવા માટેના પ્રયાસો પણ હાથ ધરવામાં આવ્યા છે
- કેન્દ્ર સરકારની જમ્મુ કાશ્મીરમાં હજુ પરિસ્થિતી પર ચાંપતી નજર રખાઇ રહી છે
- કાશ્મીરી લોકોના મુડને જાણવા માટેના પ્રયાસો પણ કરવામાં આવી રહ્યા છે
- તમામ બજારો અને દુકાનો ખુલતા લોકોને રાહત