આઈપીએલ :  સંપૂર્ણ કાર્યક્રમ

KhabarPatri News
By KhabarPatri News 5 Min Read

નવી દિલ્હી  : બીસીસીઆઈએ મંગળવારે ટી૨૦ લીગ આઈપીએલનો બાકીનો કાર્યક્રમ જાહેર કરી દીધો છે. ૬ એપ્રિલ (શનિવાર)થી લઈને ૫ મે (રવિવાર) સુધી બાકી ૩૯ મેચોનો કાર્યક્રમ જાહેર કરી દેવામાં આવ્યો છે. આ જાહેરાત બાદ લીગમાં ગ્રુપ ચરણના તમામ મેચોનો કાર્યક્રમ આવી ગયો છે. પરંતુ હજુ લીગના ક્વોલિફાયર અને ફાઇનલ મેચોની તારીખોની જાહેરાત બાકી છે. આ પહેલા દેશમાં સામાન્ય ચૂંટણીને ધ્યાનમાં રાખતા બીસીસીઆઈએ આ લીગના પ્રથમ બે સપ્તાહનો કાર્યક્રમ (૨૩ માર્ચથી ૫ એપ્રિલ) જાહેર કર્યો હતો. આ બે સપ્તાહમાં માત્ર ૧૭ મેચોનો કાર્યક્રમ સામે આવ્યો હતો. હવે આ લીગના કુલ ૫૬ મેચોનો કાર્યક્રમ આવી ગયો છે અને ક્વોલિફાયર અને ફાઇનલની તારીખોની જાહેરાત બાકી છે. બીસીસીઆઈએ પોતાની વેબસાઇટ પર આ કાર્યક્રમ જાહેર કર્યો છે. બીસીસીઆઈ તરફથી જાહેર થયેલા કાર્યક્રમમાં બપોરની મેચો, સાપ્તાહિક મેચો અને ટીમના પ્રવાસને પણ ધ્યાનમાં રાખવામાં આવ્યો છે. આઈપીએલનો આ કાર્યક્રમ એપ્રિલ-મેમાં સાત તબક્કામાં યોજાનારા લોકસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખીને કરવામાં આવ્યો છે. આઈપીએલનો સંપૂર્ણ કાર્યક્રમ નીચે મુજબ છે.

  • ૨૩મી માર્ચ ચેન્નાઈ સુપર-રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (ચેન્નાઈ)
  • ૨૪મી માર્ચ : કોલકાતા નાઇટ રાઇડર્સ-સનરાઈઝ હૈદરાબાદ (કોલકાતા)
  • ૨૪મી માર્ચ : મુંબઈ ઇન્ડિયન્સ-દિલ્હી કેપિટલ (મુંબઈ)
  • ૨૫મી માર્ચ : રાજસ્થાન રોયલ્સ-કિંગ્સ ઇલેવન પંજાબ (જયપુર)
  • ૨૬મી માર્ચ : દિલ્હી કેપિટલ-ચેન્નાઈ સુપર (દિલ્હી)
  • ૨૭મી માર્ચ : કોલકાતા નાઇટ-કિંગ્સ ઇલેવન પંજાબ (કોલકાતા)
  • ૨૮મી માર્ચ : રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર-મુંબઈ ઇન્ડિયન્સ (બેંગ્લોર)
  • ૨૯મી માર્ચ : સનરાઈઝ હૈદરાબાદ-રાજસ્થાન રોયલ્સ (હૈદરાબાદ)
  • ૩૦મી માર્ચ : કિંગ્સ ઇલેવન પંજાબ-મુંબઈ ઇન્ડિયન્સ (મોહાલી)
  • ૩૦મી માર્ચ : દિલ્હી કેપિટલ-કોલકાતા નાઇટ રાઇડર્સ (દિલ્હી)
  • ૩૧મી માર્ચ : સનરાઈઝ હૈદરાબાદ-રોયલ ચેલેન્જર્સ
  • ૩૧મી માર્ચ : ચેન્નાઈ સુપર-રાજસ્થાન રોયલ્સ
  • પહેલી એપ્રિલ : કિંગ્સ ઇલેવન-દિલ્હી કેપિટલ
  • બીજી એપ્રિલ : રાજસ્થાન રોયલ્સ-રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર
  • ત્રીજી એપ્રિલ : મુંબઈ ઇન્ડિયન્સ-ચેન્નાઈ સુપર
  • ચોથી એપ્રિલ : દિલ્હી કેપિટલ-સનરાઈઝ હૈદરાબાદ
  • પાચંમી એપ્રિલ : રોયલ ચેલેન્જર્સ-કોલકાતા નાઇટ રાઇડર્સ
  • ૬ઠ્ઠી એપ્રિલઃ ચેન્નઈ વિરુદ્ધ કિંગ્સ ઇલેવન પંજાબ, (સાંજ ૪ વાગે)
  • ૬ઠ્ઠી એપ્રિલઃ સનરાઇઝર્સ હૈદરાબાદ-મુંબઈ ઈન્ડિયન્સ (રાત્રે ૮ વાગે)
  • ૭મી એપ્રિલ : રોયલ ચેલેન્જર્સ બેંગલોર-દિલ્હી કેપિટલ્સ (સાંજે ૪ વાગે)
  • ૭મી એપ્રિલ : રાજસ્થાન રોયલ્સ વિરુદ્ધ કોલકાતા નાઈટ રાઈડર્સ (રાત્રે ૮ વાગે)
  • ૮મી એપ્રિલ : કિંગ્સ ઇલેવન પંજાબ-સનરાઇઝર્સ હૈદરાબાદ
  • ૯મી એપ્રિલ : ચેન્નઈ સુપર કિંગ્સ-કોલકાતા નાઈટ રાઈડર્સ
  • ૧૦ મીએપ્રિલ : મુંબઈ ઇન્ડિયન્સ-કિંગ્સ ઈલેવન પંજાબ
  • ૧૧મી એપ્રિલ : રાજસ્થાન રોયલ્સ-ચેન્નઈ સુપર કિંગ્સ
  • ૧૨મી એપ્રિલ ૧૨ : કોલકાતા નાઇટ રાઈડર્સ-દિલ્હી કેપિટલ્સ
  • ૧૩મી એપ્રિલ : મુંબઇ ઇન્ડિયન્સ-રાજસ્થાન રોયલ્સ (સાંજે ૪ વાગે)
  • ૧૩મી એપ્રિલ : કિંગ્સ ઇલેવન પંજાબ-રોયલ ચેલેન્જર્સ બેંગલોર (રાત્રે ૮ વાગે)
  • ૧૪મી એપ્રિલ : કોલકાતા નાઈટ રાઈડર્સ-ચેન્નઈ સુપર કિંગ્સ (સાંજે ૪ વાગ્યે)
  • ૧૪મી એપ્રિલ : સનરાઇઝ હૈદરાબાદ હૈદરાબાદ-દિલ્હી કેપિટલ્સ (રાત્રે ૮ વાગે)
  • ૧૫મી એપ્રિલ : મુંબઇ ઇન્ડિયન્સ-રોયલ ચેલેન્જર્સ બેંગલોર
  • ૧૬મી એપ્રિલ : રાજસ્થાન રોયલ્સ -કિંગ્સ ઇલેવન પંજાબ
  • ૧૭મી એપ્રિલ : સનરાઇઝ હૈદરાબાદ-ચેન્નઈ સુપર કિંગ્સ
  • ૧૮મી એપ્રિલ : દિલ્હી રાજધાની-મુંબઇ ઇન્ડિયન્સ
  • ૧૯મી એપ્રિલ : કોલકાતા નાઈટ રાઈડર્સ-રોયલ ચેલેન્જર્સ બેંગલોર
  • ૨૦મી એપ્રિલ : રાજસ્થાન રોયલ્સ-મુંબઇ ઇન્ડિયન્સ (સાંજે ૪ વાગે)
  • ૨૦મી એપ્રિલ : દિલ્હી રાજધાની-કિંગ્સ ઇલેવન પંજાબ (રાત્રે ૮ વાગે)
  • ૨૧મી એપ્રિલ : સનરાઇઝર્સ હૈદરાબાદ-કોલકાતા નાઈટ રાઈડર્સ (સાંજે ૪ વાગે)
  • ૨૧મી એપ્રિલ : રોયલ ચેલેન્જર્સ બેંગલોર-ચેન્નઈ સુપર કિંગ્સ બેંગલુરુ (રાત્રે ૮ વાગે)
  • ૨૨મી એપ્રિલ : રાજસ્થાન રોયલ્સ-દિલ્હી કેપિટલ્સ
  • ૨૩મી એપ્રિલ : ચેન્નઈ સુપર કિંગ્સ-સનરાઇઝર્સ હૈદરાબાદ
  • ૨૪ એપ્રિલ : રોયલ ચેલેન્જર્સ બેંગલોર-કિંગ્સ ઈલેવન પંજાબ
  • ૨૫ એપ્રિલ : કોલકાતા નાઈટ રાઈડર્સ-રાજસ્થાન રોયલ્સ
  • ૨૬ એપ્રિલ : ચેન્નઈ સુપર કિંગ્સ-મુંબઇ ઇન્ડિયન્સ
  • ૨૭-એપ્રિલ : રાજસ્થાન રોયલ્સ-સનરાઇઝર્સ હૈદરાબાદ
  • ૨૮મી એપ્રિલ : દિલ્હી કેપિટલ્સ-રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (સાંજે ૪ વાગે)
  • ૨૮મી એપ્રિલ : મુંબઈ ઇન્ડિયન્સ-કોલકાતા નાઈટ રાઈડર્સ (રાત્રે ૮ વાગે
  • ૨૯ એપ્રિલ – સનરાઇઝર્સ હૈદરાબાદ-કિંગ્સ ઈલેવન પંજાબ
  • ૩૦ એપ્રિલ – રોયલ ચેલેન્જર્સ બેંગલોર-રાજસ્થાન રોયલ્સ
  • પહેલી મે : ચેન્નઈ સુપર કિંગ્સ-દિલ્હી રાજધાની
  • બીજી મે – મુંબઈ ઇન્ડિયન્સ-સનરાઇઝર્સ હૈદરાબાદ
  • ત્રીજી મે : કિંગ્સ ઇલેવન પંજાબ-કોલકાતા નાઈટ રાઈડર્સ
  • ચોથી મે : દિલ્હી

કેપિટલ્સ-રાજસ્થાન રોયલ્સ (સાંજે ૪ વાગે)

  • ચોથી મે : રોયલ ચેલેન્જર્સ બેંગલોર-સનરાઇઝર્સ હૈદરાબાદ (રાત્રે ૮ વાગે)
  • પાંચમી મે : કિંગ્સ ઇલેવન પંજાબ-ચેન્નઈ સુપર કિંગ્સ (સાંજે ૪ વાગે)
  • પાંચમી મે : મુંબઇ ઇન્ડિયન્સ-કોલકાતા નાઈટ રાઈડર્સ (રાત્રે ૮ વાગે)

 

 

Share This Article