બેંગલોર પર દબાણ…..

KhabarPatri News
By KhabarPatri News 1 Min Read

કોલકત્તા :   કોલકત્તાના ઐતિહાસિક મેદાન ખાતે આવતીકાલે ઇન્ડિયન પ્રિમિયર લીગ-૧૨ની એક મેચ રાજસ્થાન રોયલ્સ અને કોલકત્તા નાઇટ રાઇડર્સ વચ્ચે રમાનાર છે. આ મેચને લઇને તમામ તૈયારી કરી લેવામાં આવી છે. કોલકત્તા નાઇટ રાઇડર્સ અને રાજસ્થાન રોયલ્સ ટીમ બંનેની પ્રતિષ્ઠા દાવ પર લાગેલી છ. મેચની સાથે સાથે નીચે મુજબ છે.

  • કોલકત્તાના ઐતિહાસિક ઇડન ગાર્ડન પર કોલકત્તાની સામે જીત મેળવી લેવા માટે દબાણ
  • ઘરઆંગણે દિનેશ કાર્તિકના નેતૃત્વમાં કોલકત્તાની ટીમ જારદાર દેખાવ કરવા માટે તૈયાર
  • તમામ સ્ટાર ખેલાડીઓ પર બાજ નજર રહેશ
  • દિનેશ કાર્તિકની ટીમ પણ હજુ સુધી ૧૦ પૈકી ચાર મેચો જીતી શકી છે
  • બંને ટીમોની પ્રતિષ્ઠા દાવ પર લાગી ગઇ છે
  • પોઇન્ટ ટેબલમા રાજસ્થાન અન કોલકત્તા ખુબ પાછળ રહી છે
  • બંને ટીમોને હજુ દેખાવ સુધારી દેવાની તક રહલી છે પરંતુ તેમની મેચો હવે ખુબ ઓછી બાકી રહી છે
  • આવતીકાલે ગુરૂવારના દિવસે રાત્રે આઠ વાગ્યાથી મેચનુ જીવંત પ્રસારણ કરવામાં આવશે
Share This Article