દિલધડક મેચ રમાશે…

News KhabarPatri
By News KhabarPatri 1 Min Read

ચેન્નાઇ:  ઇન્ડિયન પ્રિમિયર લીગ-૧૨માં આવતીકાલે ચેન્નાઇ સુપર કિંગ્સ અને  સનરાઇઝ હૈદરાબાદ વચ્ચે જંગ ખેલાનાર છે. આ મેચ હજુ સુધીની સૌથી રોમાંચક ટ્‌વેન્ટી-૨૦ મેચ બની શકે છે. મેચ દરમિયાન કોઇ અનિચ્છનિય બનાવ ન બને તે માટે આયોજકો  દ્વારા તમામ તૈયારી કરવામાં આવી છે. મેચની સાથે સાથે નીચે મુજબ છે.

  • ચેન્નાઇમાં આવતીકાલે ચેન્નાઇ સુપર અને સનરાઇઝ વચ્ચે રોમાંચક જંગ ખેલાશે
  • સતત શાનદાર દેખાવ કરી રહેલી ચેન્નાઇ સુપરની ટીમ હોટ ફેવરિટ ટીમ તરીકે ઉતરશે
  • સ્ટાર ખેલાડીઓ પર તમામની નવજર રહેશે
  • ચેન્નાઇ સુપર તરફથી તમામ ખેલાડીઓ સતત શાનદાર દેખાવ કરી રહ્યા છે
  • રવિન્દ્ર જાડેજા, ઇમરાન તાહિર પણ જારદાર ફોર્મમાં છે
  • ચેન્નાઇ સુપરને આગામી દોરમાં પહોંચવા માટે એક મેચની જરૂર
  • મેચનું આવતીકાલે રાત્રે આઠ વાગ્યાથી જીવંત પ્રસારણ કરાશે
  • સનરાઇઝ પર વાપસી કરવા માટે જોરદાર દબાણ છે
Share This Article