રોમાંચની સાથે સાથે….

KhabarPatri News
By KhabarPatri News 1 Min Read

નવી દિલ્હી :  ઈન્ડિયન પ્રિમિયર લીગમાં આવતીકાલે રાજસ્થાન રોયલ્સ અને સનરાઇઝ હૈદરાબાદ વચ્ચે જંગ ખેલાનાર છે જેને લઇને ચાહકોમાં ઉત્સાહ છે. રોમાંચની સાથે સાથે નીચે મુજબ છે.

  • ઇન્ડિયન પ્રિમિયર લીગ-૧૨માં આવતીકાલે રાજસ્થાન અને સનરાઇઝ વચ્ચે જંગ ખેલાશે
  • સ્ટીવ સ્મીથના નેતૃત્વમાં રાજસ્થાનની ટીમ દેખાવ સુધારવા પ્રયાસ કરશે
  • બંને ટીમો પોત પોતાના દેખાવને સુધારવા પર ધ્યાન કેન્દ્રિત કરી શકે છે
  • મેદાન પર છગ્ગા ચોગ્ગાની રમઝટ જાવા મળી શકે
  • મેચનું આવતીકાલે રાત્રે આઠ વાગ્યાથી જીવંત પ્રસારણ કરવામાં આવનાર છે
  • મેચને લઈને જોરદાર રોમાંચની સ્થિતી
  • રહાણેની જગ્યાએ સ્મીથને કેપ્ટન બનાવતા નવી ઉત્સુકતા વચ્ચે નમેચ રમાશે.
  • અનિચ્છનીય બનાવોને ટાળવા માટે પગલા
Share This Article