ચંદીગઢ : આવતીકાલે કિગ્સ ઇલેવન પંજાબ અને કોલકત્તા નાઇટ રાઇડર્સ વચ્ચે જંગ ખેલાનાર છે. મેચને લઇને તમામ તૈયારી કરી લેવામાં આવી છે. મેચની સાથે સાથે નીચે મુજબ છે.
- બંને ટીમો આગામી દોરમાં પહોંચી જવાના ઇરાદા સાથે મેદાનમાં ઉતરવા માટે તૈયાર
- બંને ટીમોના પોઇન્ટ ટેબલમાં ૧૦-૧૦ પોઇન્ટ હોવાથી મેચને લઇને રોમાંચકતા
- કિગ્સ ઇલેવન પંજાબની ટીમે ૧૨ મેચમાં હજુ સુધી પાંચમાં જીત મેળવી છે અને સાતમાં હારનો સામનો કર્યો છે જેથી ૧૦ પોઇન્ટ ધરાવે છે
- કોલકત્તા નાઇટ રાઇડર્સની ટીમ પણ ૧૦ પોઇન્ટ ધરાવે છે તેની પણ આશા રહેલી છે
- મેચનું આવતીકાલે આઠ વાગ્યાથી જીવંત પ્રસારણ કરાશે
- મેચને લઇને ચાહકોમાં જારદાર રોમાંચ