મેચની સાથે સાથે….

KhabarPatri News
By KhabarPatri News 1 Min Read

કોલકત્તા : કોલકત્તાના ઐતિહાસિક ઇડન ગાર્ડન ખાતે રમાનાર મેચને લઇને તમામ તૈયારી કરાઇ

  • દિનેશ કાર્તિક અને અય્યર વચ્ચે મુખ્ય સ્પર્ધા રહેશે
  • કોલકત્તાની ટીમ ઘરઆંગણે હોટફેવરીટ તરીકે મેદાનમાં ઉતરશે
  • સ્ટાર ખેલાડીઓ પર તમામની નજર રહેશે
  • મેચનુ પ્રસારણ આવતીકાલે રાત્રે આઠ વાગ્યાથી કરવામાં આવનાર છે જેને લઇને ઉત્સુકતા
  • કોલકત્તાની ટીમ પોઇન્ટ ટેબલમાં હાલમાં છ મેચોમાં ચાર જીત સાથે બીજા સ્થાન પર પહોંચી ગઇ
  • રિશભ પંત પર ચાહકોન બાજ નજર

 

 

Share This Article