Paytm પર આઇફોન પડશે સસ્તો…

News KhabarPatri
By News KhabarPatri 2 Min Read

શું તમે સ્માર્ટફોન લેવાનું વિચારી રહ્યા છો? તો તમે ઓનલાઇન અને ઓફલાઇન મોબાઇલની ઇન્ક્વાયરી તો કરી જ હશે, પરંતુ તમને ખબર છે કે પેટીએમ પર તમને સ્માર્ટફોન સહિત આઇફોન પણ પડશે સસ્તામાં કારણકે પેટીએમ આપી રહ્યુ છે ડિસ્કાઉન્ટની સાથે કેશબેક. ઓનલાઇન કે ઓફલાઇન સ્માર્ટફોન ખરીદવા કરતા પેટીએમથી મોબાઇલ ખરીદવા પર તમારા રૂપિયા બચશે.

આઇફોન X –    આઇફોન X 64GB ની કિંમત 89,000 રૂપિયા છે પરંતુ પેટીએમ પર તમને આ ફોન 86,799માં પડશે. ઉપરાંત A10 પ્રોમોકોડ યુઝ કરવાથી 10,000 રૂપિયા સુધીનો કેશબેક પણ મળશે.

આઇફોન 6– આઇફોન 6 32GB ની કિંમત 31,900 રૂપિયા છે પરંતુ પેટીએમથી ખરીદવા પર તમને આ જ ફોન 25,943માં મળશે. MOB3250 આ પ્રોમોકોડ યુઝ કરવાથી 3,250 રૂપિયાનું કેશબેક મળશે.

kp.comMoto G5S Plus

મોટો G5 પ્લસ– આ ડિવાઇઝની કિંમત 16,999 રૂપિયા છે, પરંતુ પેટીએમ પર તમને આ મોબાઇલ 14,999માં મળશે. MOB15 પ્રોમોકોડ યુઝ કરીને 2205 રૂપિયાનું કેશબેક મેળવી શકો છો.

આઇફોન SE – માર્કેટમાં આ ડિવાઇઝની કિંમત 26,000 રૂપિયા છે જ્યારે પેટીએમ તમને આ જ ડિવાઇઝ 19,741 રૂપિયામાં આપે છે. સાથે જ MOB2500 પ્રોમોકોડ યુઝ કરવાથી 2500 રૂપિયા સુધીનું કેશબેક મળે છે.

લેનોવો ફેબ-2 – લેનોવોના આ મોબાઇલની કિંમત 13,999 રૂપિયા છે, જ્યારે પેટીએમથી ખરીદી કરવા પર તમને આ ફોન 12,499માં મળશે.

kp.comlgq6plus

LG Q6 પ્લસ – આ ડિવાઇઝની કિંમત 19,990  રૂપિયા છે અને પેટીએમથી તમે ડિવાઇઝ 15,995 રૂપિયામાં ખરીદી શકશો.

હોનર 8 lite – 18,999 રૂપિયાની કિંમત વાળો આ મોબાઇલ પેટીએમથી ખરીદવા પર 13,499માં મળશે.

જો તમારે ઓછા બજેટમાં સારો ફોન લેવો છે તો રાહ જોયા વગર પેટીએમથી ખરીદી લો કારણકે આ  ઓફર ફક્ત 12 એપ્રિલથી 15 એપ્રિલ માટે જ છે.

Share This Article