નવી દિલ્હી : પ્રિયંકા ગાંધીના પતિ અને કારોબારી રોબર્ટ વાઢેરાની મની લોન્ડરિંગ સાથે જાડાયેલા એક મામલામાં પુછપરછ કરવામાં આવનાર છે. ઇડી દ્વારા પુછપરછ કરવામાં આવશે. મળેલી માહિતી મુજબ રોબર્ટ વાઢેરા આવતીકાલે સાંજે ચાર વાગે ઇડી સમક્ષ ઉપસ્થિત થશે. ઇડીએ લંડનના બ્રાયંસ્ટન સ્કવેરમાં ૧૯ લાખ પાઉન્ડમાં એક સંપત્તિ ખરીદવાને લઇને વાઢેરાની સામે મની લોન્ડરિંગ કેસ દાખલ કર્યો છે. આ પહેલા વાઢેરાના સાથી મનોજ અરોડાને કોર્ટે છઠ્ઠી ફેબ્રુઆરી સુધી વચગાળાના જામીન આપ્યા હતા. રોબર્ટ વાઢેરાની પુછપરછને લઇને રાજકીય ગરમી વધી છે.
RBIના ભૂતપૂર્વ ગવર્નર શક્તિકાંત દાસને મળી મોટી જવાબદારી
નવી દિલ્હી : રિઝર્વ બેંકના ઓફ ઈન્ડિયા ના પૂર્વ ગવર્નર શક્તિકાંત દાસને વડાપ્રધાન નરેન્દ્ર મોદીના અગ્ર સચિવ-2 તરીકે નિયુક્ત કરવામાં...
Read more