ડો. જમાલ એ. ખાન (MBBS, MD) જે એક વિશ્વ વિખ્યાત ઓન્કોલોજિસ્ટ અને કેન્સર ઇમ્યુનોથેરાપીના નિષ્ણાત છે અને જે ઇમ્યુનોથેરાપી દ્વારા પોતાના કેન્સરના દર્દીઓને સાજા કરી રહ્યા છે એમને આજે જણાવ્યું કે, “આ એક સુઃખદ સમાચાર છે કે હવે ભારતમાં કેન્સરના દર્દીઓ વીમાનો લાભ લઈ શકશે. હું ખૂબ જ ખુશ છું કે ડેનવેક્સ ક્લિનિકની અંદર તમામ વીમા પૉલિસીઓ લાગુ થાય છે. હવે કેન્સરના દર્દીઓ તેનો સંપૂર્ણ લાભ લઈ શકશે.”
ડો. જમાલ એ. ખાન (MBBS, MD) એ એક તાજેતરના કેસ વિષયે જણાવ્યું કે, “એક પુત્રએ તેની દર્દી માતાને બતાવી જે ઘણી જગ્યાએ કેન્સરથી પીડિત હતી . તેમને દરેક જગ્યાએથી નિરાશા મળી પરંતુ જ્યારે તેણીએ મને સંપર્ક કર્યો અને જયારે મૈં એમને સારવાર કર્યા તો હવે એ સાજી થઈ ગઈ છે.”
પુત્ર કરણ જે મધ્યપ્રદેશના મંદસૌરનો છે એમને કહ્યું કે, “મારી માતાને 2021માં ગળામાં તકલીફ હતી જેના કારણે ખોરાક પવનની નળીમાં અટવાઈ જવા લાગ્યો હતો. મંદસૌરના ડૉક્ટરને બતાવ્યા, પછી ઉદયપુર બતાવ્યા, પછી ઈન્દોર ગયા, ત્યાં પણ આરામ ન મળવાને કારણે વડોદરા ગયા અને હાલત વધુ બગડી. ફરી પાછો ઈન્દોર ગયો, બીજી હોસ્પિટલમાં બતાવ્યો, ટેસ્ટ કરાવ્યો, પછી ખબર પડી કે કેન્સર છે. ડોક્ટરે કહ્યું કીમો થેરાપી કરાવું પડશે એટલે અમે 3 કીમો કરાવ્યા, પછી રેડિએશન કરાવ્યું, પછી પણ 6 વધુ કીમો થયા, છતાં પણ કોઈ રાહત ન હતી અને હાલત ખૂબ જ ખરાબ થઈ ગઈ હતી.”
કરણે વધુમાં જણાવ્યું હતું કે, “ખાવા-પીવાથી પણ માતાજીનો થૂંક ઊતરતું ન હતું. ગળું સંપૂર્ણપણે જામ થઈ ગયો હતો. અમે રેડિયેશનના 1-2 મહિના પછી ઘરે આવ્યા, સ્થિતિ વધુ ખરાબ થઈ ગઈ હતી. પછી જયારે મેં યુ – ટ્યુબ પર કેન્સરની બીમારી વિશે સર્ચ કર્યું, તો મને ડો. જમાલ એ. ખાનનો વીડિયો જોવા મળ્યા, ઇમ્યુનોથેરાપી વિશે ખબર પડી અને મેં તે પરિવારના બધા સભ્યોને પણ બતાવ્યું. બધાને અને મને હવે પૂરો વિશ્વાસ હતો કે ડોકટર સાહેબની સારવારથી મારી માતા સંપૂર્ણ રીતે સાજી થઈ જશે. પછી મેં યુટ્યુબ પરથી નંબર કાઢ્યો અને ડોકટર સાહેબ સાથે વાત કરી અને બધા રીપોર્ટ મોકલી આપ્યા. આજે અમે બધા ખૂબ જ ખુશ છીએ કે ડૉ. જમાલ-એ-ખાન સાહેબે મારી માતાને સાજા કરીને એક નવી આશા બતાવી.”
એવી જ રીતે દેશભરમાં ઘણા કેન્સરના દર્દીઓ ડો. જમાલ એ. ખાન દ્વારા તેમની સારવાર કરાવી રહ્યા છે અને ડો. ખાનને ખુશી છે હવે વીમા કંપનીઓ પણ કેન્સરના દર્દીઓને વીમો આપી રહી છે જેથી આવા જટિલ કેસેસ જેમાં દર્દીઓને ૨-૩ રાજ્યોમાં કોઈ પરિણામ મળ્યા વિના સંઘર્ષ કરવો પડે છે, આટલા પૈસા ખર્ચવા પડે છે એવા દર્દીઓને હવે થોડું રાહત મળશે.