ભારતીય ટેનિસ દિગ્ગજ સાનિયા મિરઝા સોની સ્પોર્ટસ નેટવર્ક માટે ટેનિસ એમ્બેસેડર તરીકે નવી ભૂમિકા લે છે

KhabarPatri News
By KhabarPatri News 13 Min Read

અગ્રણી સ્પોર્ટસ પ્રસારણકર્તા સોની સ્પોર્ટસ નેટવર્ક દ્વારા સોની સ્પોર્ટસ નેટવર્ક માટે ટેનિસ એમ્બેસેડર તરીકે સાનિયા મિરઝાને ખાસ જોડવામાં આવી છે, જે નેટવર્ક પર નિષ્ણાત પેનલિસ્ટ તરીકે જોવા મળશે. સોની સ્પોર્ટસ નેટવર્ક ચાર ગ્રાન્ડ સ્લેમ ઓસ્ટ્રેલિયન, ઓપન, રોલેન્ડ- ગેરોસ, યુએસ ઓપન સાથે ડેવિસ કપમાંથી ત્રણનું ઘર છે, જેને લઈ તેને ભારતમાં ટેનિસનું ઘર બનાવે છે.

સાનિયા મિરઝા ભારતમાં ઘેર ઘેર ચર્ચિત નામ છે અને તેની સિદ્ધિએ દેશને વૈશ્વિક ટેનિસના નકશા પર મૂકી દીધો છે. ઓસ્ટ્રેલિયન ઓપન (2), યુએસ ઓપન (2), રોલેન્ડ ગોલેસ (1) અને વિંબલ્ડન (1)માં છ ગ્રાન્ડ સ્લેમ ટાઈટલ અને ત્રણ વુમન્સ ડબલ્સ ટાઈટલ્સ તેમ જ ત્રણ મિક્સ્ડ ડબલ્સ ટાઈટલ્સ જીતવા સાથે તે ભારતીય ઈતિહાસમાં સૌથી સફળ ટેનિસ ખેલાડીમાંથી એક બની છે.

આવી અદભુત સફળ કારકિર્દીમાં ચાહકોએ તેને ટેનિસ કોર્ટસ પર તોફાન મચાવતી જોઈ છે જે પછી હવે સાનિયા મિરઝા સોની સ્પોર્ટસ નેટવર્કના એક્સ્ટ્રા સર્વ પર કોર્ટની બહાર એક્સપર્ટ ઈનસાઈટ્સ આપતી જોવા મળશે. અર્જુન, એવોર્ડ, પદ્મશ્રી, મેજર ધ્યાન ચંદ ખેલ રત્ન એવોર્ડ અને પદ્મભૂષણ પ્રાપ્ત આ ખેલાડી 28મી મે, 2023ના રોજ રોલેન્ડ ગેરોસ સાથે આરંભ કરતાં સોની સ્પોર્ટસ નેટવર્ક પર જોવા મળશે.

સોની સ્પોર્ટસ નેટવર્કે વિશેષ કેમ્પેઈન હોમ ઓફ ટેનિલ લોન્ચ કરી છે. આ કેમ્પેઈનમાં સાનિયા મિરઝા, સોની સ્પોર્ટસ નેટવર્ક અને ગ્રાન્ડ સ્લેમ એમ સ્વર્ગમાં બનેલી જોડી દર્શાવશે અને તે ટેનિસમાંથી નિવૃત્ત થયા પછી નિષ્ણાતની ભૂમિકામાં તેના પ્રવાસની  ઉજવણી કરશે. આ પ્રથમ ફિલ્મ સાનિય મિરઝાની સોની સ્પોર્ટસ નેટવર્ક સાથે ખાસ ભાગીદારી વિશે વાત કરશે. બીજી ફિલ્મ સાનિયા મિરઝા પ્રેઝેન્ટિંગ રોલેન્ડ ગેરોસ  ક્લે ધેટ સ્લેઝ ભારતીય દર્શકો માટે પીરસશે. ત્રીજી ફિલ્મમાં સોની સ્પોર્ટસ નેટવર્ક સર્વ ત્રણ ગ્રાન્ડ સ્લેમ- ઓસ્ટ્રેલિયન ઓપન, રોલેન્ડ ગેરોસ અને યુએસ ઓપન સાથે હોમ ટુ ટેનિસની પ્રસ્તુતિ આ અવ્વલ ટેનિસ ખેલાડી કરશે. ચોથી ફિલ્મ સાનિયા મિરઝા સાથે યુએસ ઓપન માટે ટીઝર રહેશે, જે ખરેખર ગ્રેમ સ્લેમ છે અને ઓગસ્ટમાં લોન્ચ કરાશે.

કેમ્પેઈન ફિલ્મની લિંક જુઓઃ https://youtu.be/7sYVfhXM4rI

સાનિય મિરઝા સાથે આ સહયોગ ભારતમાં ટેનિસના ચાહકોનો જોવાનો અનુભવ બહેતર બનાવવા માટે સોની સ્પોર્ટસ નેટવર્ક દ્વારા લેવાયેલું વધુ એક મોટું પગલું છે. નેટવર્ક ઉત્તમ ટેનિક કન્ટેન્ટ પૂરી પાડવામાં આગળ રહી છે અને સાનિયા મિરઝા સાથે આ સહયોગથી બજારમાં તેનું સ્થાન વધુ મજબૂત બનશે.

કોણે શું કહ્યું :

રાજેશ કૌલ, ચીફ રેવેન્યુ ઓફિસર- ડિસ્ટ્રિબ્યુશન અને ઈન્ટરનેશનલ બિઝનેસ અને હેડ- સ્પોર્ટસ બિઝનેસ, સોની પિક્ચર્સ નેટવર્કસ ઈન્ડિયાઃ

અમે ખરેખર માનીએ છીએ કે સાનિયા મિરઝાની ટેનિસમાં નિપુણતા અને લગની જોતાં અમારી ટીમમાં તે ઉત્તમ ઉમેરો બની રહેશે અને સોની સ્પોર્ટસ નેટવર્ક માટે ટેનિસ એમ્બેસેડર તરીકે તે જોડાઈ રહી છે તેમાંથી અમે રોમાંચિત છીએ. પદ્મભૂષણ પુરસ્કાર વિજેતા સાથે આ ભાગીદારી ભારતમાં ટેનિસ માટે અવ્વલ સ્થળ તરીકે અમારું સ્થાન વધુ મજબૂત બનાવશે અને ભારતમાં ટેનિસના ચાહકોનો જોવાનો અનુભવ બહેતર બનાવશે. સોની સ્પોર્ટસ નેટવર્ક ઉત્તમ ટેનિસ કન્ટેન્ટ પૂરી પાડવામાં આગેવાન રહી છે અને અમે ઘણી બધી પ્રાદેશિક ભાષામાં ગ્રાન સ્લેમ લાઈવ પ્રસારિત કરનાર પ્રથમ પ્રસારણકર્તા છે. આ પહેલની ભારતભરના દર્શકો દ્વારા વ્યાપક સરાહના કરવામાં આવી છે, કારણ કે તેણે સ્પોર્ટને વિશાળ દર્શકો સુધી પહોંચાડ્યું છે.

સાનિયા મિરઝા, ટેનિસ લીજન્ડ અને ટેનિસ એમ્બેસેડર, સોની સ્પોર્ટસ નેટવર્ક માટેઃ

મારી તાજેતરમાં નિવૃત્તિ પછી સોની સ્પોર્ટસ નેટવર્ક સાથે ટેનિસ બ્રોડકાસ્ટનો હિસ્સો બનવા માટે હું ભારે રોમાંચિત છું. ચારમાંથી ત્રણ ગ્રાન્ડ સ્લેમના મજબૂત પોર્ટફોલિયો સાથે સોની સ્પોર્ટસ નેટવર્ક ભારતમાં ટેનિસનું ઘર છે. ભારતમાં દર્શકો માટે ઉત્તમ ટેનિસ કન્ટેન્ટ લાવવાની નેટવર્કની કટિબદ્ધતાનો હિસ્સો બનવાનું સારું લાગે છે.

જોતા રહો રોલેન્ડ ગેરોસ 2023નું લાઈવ કવરેજ, સોની સ્પોર્ટસ ટેન 5 (અંગ્રેજી), સોની સ્પોર્ટસ ટેન 2 (અંગ્રેજી), સોની સ્પોર્ટસ ટેન 3 (હિંદી) અને સોની સ્પોર્ટસ ટેન 4 (તમિળ અને તેલુગુ) ચેનલો પર, 28મી મે, 2023થી શુભારંભ.

DateTime (IST)MatchLive Broadcast Destination
28/05/232:30 PMMen’s & Women’s 1st Round (Morning Session)Sony Sports Ten 5 & Sony Sports Ten 2 Channels
28/05/238:00 PMMen’s & Women’s 1st Round (Morning Session)Sony Sports Ten 5, Sony Sports Ten 2 (English), Sony Sports Ten 3 (Hindi) & Sony Sports Ten 4 (Tamil & Telugu) Channels
29/05/232:30 PMMen’s & Women’s 1st Round (Morning Session)Sony Sports Ten 5 & Sony Sports Ten 2 Channels
29/05/238:00 PMMen’s & Women’s 1st Round (Morning Session)Sony Sports Ten 5, Sony Sports Ten 2 (English), Sony Sports Ten 3 (Hindi) & Sony Sports Ten 4 (Tamil & Telugu) Channels
30/05/2312:00 AMMen’s & Women’s 1st Round (Evening Session)Sony Sports Ten 5, Sony Sports Ten 2 (English), Sony Sports Ten 3 (Hindi) & Sony Sports Ten 4 (Tamil & Telugu) Channels
30/05/232:30 PMMen’s & Women’s 1st Round (Morning Session)Sony Sports Ten 5 & Sony Sports Ten 2 Channels
30/05/238:00 PMMen’s & Women’s 1st Round (Morning Session)Sony Sports Ten 5, Sony Sports Ten 2 (English), Sony Sports Ten 3 (Hindi) & Sony Sports Ten 4 (Tamil & Telugu) Channels
31/05/2312:00 AMMen’s & Women’s 1st Round (Evening Session)Sony Sports Ten 5, Sony Sports Ten 2 (English), Sony Sports Ten 3 (Hindi) & Sony Sports Ten 4 (Tamil & Telugu) Channels
31/05/232:30 PMMen’s & Women’s 2nd Round (Morning Session)Sony Sports Ten 5 & Sony Sports Ten 2 Channels
31/05/238:00 PMMen’s & Women’s 2nd Round (Morning Session)Sony Sports Ten 5, Sony Sports Ten 2 (English), Sony Sports Ten 3 (Hindi) & Sony Sports Ten 4 (Tamil & Telugu) Channels
31/05/2311:00 pmMen’s & Women’s 2nd Round (Evening Session)Sony Sports Ten 5 & Sony Sports Ten 2 Channels
01/06/232:30 PMMen’s & Women’s 2nd Round (Morning Session)Sony Sports Ten 5 & Sony Sports Ten 2 Channels
01/06/238:00 PMMen’s & Women’s 2nd Round (Morning Session)Sony Sports Ten 5, Sony Sports Ten 2 (English), Sony Sports Ten 3 (Hindi) & Sony Sports Ten 4 (Tamil & Telugu) Channels
02/06/2312:00 AMMen’s & Women’s 2nd Round (Evening Session)Sony Sports Ten 5, Sony Sports Ten 2 (English), Sony Sports Ten 3 (Hindi) & Sony Sports Ten 4 (Tamil & Telugu) Channels
02/06/232:30 PMMen’s & Women’s 3rd Round (Morning Session)Sony Sports Ten 5 & Sony Sports Ten 2 Channels
02/06/238:00 PMMen’s & Women’s 3rd Round (Morning Session)Sony Sports Ten 5, Sony Sports Ten 2 (English), Sony Sports Ten 3 (Hindi) & Sony Sports Ten 4 (Tamil & Telugu) Channels
03/06/2312:00 AMMen’s & Women’s 3rd Round (Evening Session)Sony Sports Ten 5, Sony Sports Ten 2 (English), Sony Sports Ten 3 (Hindi) & Sony Sports Ten 4 (Tamil & Telugu) Channels
03/06/232:30 PMMen’s & Women’s 3rd Round (Morning Session)Sony Sports Ten 5 & Sony Sports Ten 2 Channels
03/06/238:00 PMMen’s & Women’s 3rd Round (Morning Session)Sony Sports Ten 5 & Sony Sports Ten 2 Channels
04/06/2312:00 AMMen’s & Women’s 3rd Round (Evening Session)Sony Sports Ten 5, Sony Sports Ten 2 (English), Sony Sports Ten 3 (Hindi) & Sony Sports Ten 4 (Tamil & Telugu) Channels
04/06/232:30 PMMen’s & Women’s 4th Round (Morning Session)Sony Sports Ten 5 & Sony Sports Ten 2 Channels
04/06/238:00 PMMen’s & Women’s 4th Round (Morning Session)Sony Sports Ten 5, Sony Sports Ten 2 (English), Sony Sports Ten 3 (Hindi) & Sony Sports Ten 4 (Tamil & Telugu) Channels
05/06/2312:00 AMMen’s & Women’s 4th Round (Evening Session)Sony Sports Ten 5, Sony Sports Ten 2 (English), Sony Sports Ten 3 (Hindi) & Sony Sports Ten 4 (Tamil & Telugu) Channels
05/06/232:30 PMMen’s & Women’s 4th Round (Morning Session)Sony Sports Ten 5 & Sony Sports Ten 2 Channels
05/06/238:00 PMMen’s & Women’s 4th Round (Morning Session)Sony Sports Ten 5, Sony Sports Ten 2 (English), Sony Sports Ten 3 (Hindi) & Sony Sports Ten 4 (Tamil & Telugu) Channels
06/06/2312:00 AMMen’s & Women’s 4th Round (Evening Session)Sony Sports Ten 5, Sony Sports Ten 2 (English), Sony Sports Ten 3 (Hindi) & Sony Sports Ten 4 (Tamil & Telugu) Channels
06/06/232:30 PMMen’s & Women’s Quarterfinals (Morning Session)Sony Sports Ten 5 & Sony Sports Ten 2 Channels
06/06/238:00 PMMen’s & Women’s Quarterfinals (Morning Session)Sony Sports Ten 5, Sony Sports Ten 2 (English), Sony Sports Ten 3 (Hindi) & Sony Sports Ten 4 (Tamil & Telugu) Channels
07/06/2312:00 AMMen’s & Women’s Quarterfinals (Evening Session)Sony Sports Ten 5, Sony Sports Ten 2 (English), Sony Sports Ten 3 (Hindi) & Sony Sports Ten 4 (Tamil & Telugu) Channels
07/06/232:30 PMMen’s & Women’s Quarterfinals (Morning Session)Sony Sports Ten 5 & Sony Sports Ten 2 Channels
07/06/238:00 PMMen’s & Women’s Quarterfinals (Morning Session)Sony Sports Ten 5, Sony Sports Ten 2 (English), Sony Sports Ten 3 (Hindi) & Sony Sports Ten 4 (Tamil & Telugu) Channels
08/06/233:30 PMMixed Doubles FinalSony Sports Ten 5 & Sony Sports Ten 2 Channels (In case of Indian Participation – regional coverage on Sony Sports Ten 3 (Hindi) & Sony Sports Ten 4 (Tamil & Telugu) Channels)
08/06/236:30 PMWomen’s Singles Semi FinalsSony Sports Ten 5, Sony Sports Ten 2 (English), Sony Sports Ten 3 (Hindi) & Sony Sports Ten 4 (Tamil & Telugu) Channels
09/06/232:30 PMWheelchair Semi FinalsSony Sports Ten 5 & Sony Sports Ten 2 Channels
09/06/236:20 PMMen’s Singles Semi FinalsSony Sports Ten 5, Sony Sports Ten 2 (English), Sony Sports Ten 3 (Hindi) & Sony Sports Ten 4 (Tamil & Telugu) Channels
10/06/232:30 PMWheelchair FinalsSony Sports Ten 5 & Sony Sports Ten 2 Channels
10/06/236:30 PMWomen’s Singles FinalsSony Sports Ten 5, Sony Sports Ten 2 (English), Sony Sports Ten 3 (Hindi) & Sony Sports Ten 4 (Tamil & Telugu) Channels
10/06/239:30 PMMen’s Double FinalSony Sports Ten 5 & Sony Sports Ten 2 Channels
11/06/233:00 PMWomen’s Doubles FinalsSony Sports Ten 5, Sony Sports Ten 2 (English), Sony Sports Ten 3 (Hindi) & Sony Sports Ten 4 (Tamil & Telugu) Channels
11/06/236:30 PMMen’s Singles FinalsSony Sports Ten 5, Sony Sports Ten 2 (English), Sony Sports Ten 3 (Hindi) & Sony Sports Ten 4 (Tamil & Telugu) Channels
Share This Article