ચાલો જાણીએ ઇતિહાસ આપણા રાષ્ટ્રધ્વજનો…- પ્રશાંત સાળુંકે સાથે..

KhabarPatri News
By KhabarPatri News 1 Min Read

આપણી આન-બાન-શાન એવો આપણો તિરંગો.. આપણા રાષ્ટ્રધ્વજ વિશેનો ઇતિહાસ ખૂબ જ રસપ્રદ અને જાણવા જેવો છે. ખબરપત્રી પોતાના વાંચકો માટે હંમેશા નવીન પહેલ લઇને આવે છે, ત્યારે ખબરપત્રીના માધ્યમથી ખૂબ જ વખણાયેલી અને પ્રશંસાપાત્ર રહેલી શ્રેણીની સાથે ખબરપત્રીના લેખક પ્રશાંત સાળુંકે એક માહિતી સભર વીડિયો પ્રસતુત કરી રહ્યાં છે.

આ વીડિયોમાં આપણા તિરંગાના ઇતિહાસની ગાથા કહેવામાં આવી છે. ખૂબ જ રસપ્રદ માહિતી રજૂ કરવામાં આવી છે, ત્યારે આ વિશે વધુ જાણકારી મેળવીએ પ્રસ્તુત વીડિયોના માધ્યમથી..

રજૂ છેઃ ચાલો જાણીએ ઇતિહાસ આપણા રાષ્ટ્રધ્વજનો…- પ્રશાંત સાળુંકે સાથે..

 

માહિતી સ્ત્રોતઃ પ્રશાંત સુભાષચંદ્ર સાળુંકે

Share This Article