શ્રીલંકા સામે ત્રણેય ફોર્મેટની શ્રેણીમાં જીત મેળવી ચૂકેલી ભારતીય ટીમ ખૂબ જ ફોર્મમાં છે. ભારતીય ક્રિકેટ ટીમ અત્યારે હાલમાં દક્ષિણ આફ્રિકાના પ્રવાસે છે. અહિં દક્ષિણ આફ્રિકા ખાતે ૩ ટેસ્ટ મેચ, ૬ વન-ડે મેચ અને ૩ ટી-૨૦ મેચ રમાવાની છે. તો આવો જાણીએ કે દક્ષિણ આફ્રિકાના પ્રવાસ પર ગયેલી ભારતીય ટીમના કાર્યક્રમ વિશે.
*સમયઃ ભારતીય સમય મુજબ દર્શાવેલ છે.
ટેસ્ટ શ્રેણીઃ (ત્રણ મેચ)
ટેસ્ટ |
તારીખ | સમય |
સ્થળ |
પ્રથમ | ૫ જાન્યુઆરી થી ૯ જાન્યુઆરી | ૧૪:૦૦ | ન્યુલેન્ડ્સ, કેપટાઉન |
બીજી | ૧૩ જાન્યુઆરી થી ૧૭ જાન્યુઆરી | ૧૩:૩૦ | સુપરસ્પોર્ટ પાર્ક, સેન્ચુરીયન |
ત્રીજી | ૨૪ જાન્યુઆરી થી ૨૮ જાન્યુઆરી | ૧૩:૩૦ | ન્યુ વેન્ડરર્સ સ્ટેડિયમ, જોહનિસબર્ગ |
વન-ડે શ્રેણીઃ (છ મેચ)
વન-ડે |
તારીખ | સમય |
સ્થળ |
પ્રથમ | ૦૧ ફેબ્રુઆરી | ૧૬:૩૦ | કિંગ્સમેડ, ડર્બન |
બીજી | ૦૪ ફેબ્રુઆરી | ૧૩:૩૦ | સુપરસ્પોર્ટ પાર્ક, સેન્ચુરીયન |
ત્રીજી | ૦૭ ફેબ્રુઆરી | ૧૬:૩૦ | ન્યુલેન્ડ્સ, કેપટાઉન |
ચોથી | ૧૦ ફેબ્રુઆરી | ૧૬:૩૦ | ન્યુ વેન્ડરર્સ સ્ટેડિયમ, જોહનિસબર્ગ |
પાંચમી | ૧૩ ફેબ્રુઆરી | ૧૬:૩૦ | સેંટ જ્યોર્જસ પાર્ક, પોર્ટ એલિઝાબેથ |
છઠ્ઠી | ૧૬ ફેબ્રુઆરી | ૧૬:૩૦ | સુપરસ્પોર્ટ પાર્ક, સેન્ચુરીયન |
ટી-૨૦ શ્રેણીઃ (ત્રણ મેચ)
ટેસ્ટ |
તારીખ | સમય |
સ્થળ |
પ્રથમ | ૧૮ ફેબ્રુઆરી | ૧૮:૦૦ | ન્યુ વેન્ડરર્સ સ્ટેડિયમ, જોહનિસબર્ગ |
બીજી | ૨૧ ફેબ્રુઆરી | ૨૧:૩૦ | સુપરસ્પોર્ટ પાર્ક, સેન્ચુરીયન |
ત્રીજી | ૨૪ ફેબ્રુઆરી | ૨૧:૩૦ | ન્યુલેન્ડ્સ, કેપટાઉન |
Continue Reading