By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Wednesday, Oct 8, 2025
  • ભારત
  • ગુજરાત
  • News
  • અમદાવાદ
  • રાજનીતિ
  • મનોરંજન
  • બિઝનેસ
  • આંતરરાષ્ટ્રીય
English
Khabar Patri
News Which Matters to You !!
Khabarpatri
Search
Font ResizerAa
KhabarpatriKhabarpatri
  • હોમ
  • બિઝનેસ
  • મનોરંજન
  • લાઈફ સ્ટાઇલ
  • રમત જગત
  • ટેક્નોલોજી
  • ગુજરાત
  • ભારત
  • આંતરરાષ્ટ્રીય
Search
  • હોમ
  • બિઝનેસ
  • મનોરંજન
  • લાઈફ સ્ટાઇલ
  • રમત જગત
  • ટેક્નોલોજી
  • ગુજરાત
  • ભારત
  • આંતરરાષ્ટ્રીય
Follow US
  • About Us
  • Privacy Policy
  • Terms and Conditions
  • Contact
© 2025 Khabar Patri. All Rights Reserved. Developed by BLACK HOLE STUDIO.
આંતરરાષ્ટ્રીયટેક્નોલોજીરાજનીતિ

પાકિસ્તાન સરકારના અધિકૃત ટિ્‌વટર એકાઉન્ટ પર ભારતે રોક લગાવી

News KhabarPatri
Last updated: April 10, 2023 3:46 PM
By News KhabarPatri 2 Min Read
Share
Page 10
SHARE

પાકિસ્તાન સરકારના અધિકૃત ટિ્‌વટર એકાઉન્ટ પર ભારતે રોક લગાવી છે. જ્યારે કોઈ પાકિસ્તાન સરકારના ટિ્‌વટર એકાઉન્ટને એક્સેસ કરવાનો પ્રયત્ન કરે છે તો લખીને આવે છે કે પાકિસ્તાન સરકારના ટિ્‌વટર એકાઉન્ટ પર લીગલ ડીમાન્ડના રિસ્પોન્સ બાદ ભારતમાં રોક છે. અત્રે જણાવવાનું કે આવું ત્રીજીવાર થયું છે જ્યારે પાકિસ્તાનના ટિ્‌વટર એકાઉન્ટ પર ભારતમાં રોક લગાવવામાં આવી છે. આ અગાઉ વર્ષ ૨૦૨૨ના ઓક્ટોબર મહિનામાં પણ પાકિસ્તાન સરકારના ટિ્‌વટર એકાઉન્ટ પર રોક લગાવવામાં આવી હતી. તે પહેલા ગત વર્ષ જુલાઈમાં પાકિસ્તાન સરકારના ટિ્‌વટર એકાઉન્ટ પર રોક લાગી હતી. જો કે ત્યારબાદ તેને રિએક્ટિવેટ પણ કરાયું હતું અને ટિ્‌વટર એકાઉન્ટ વિઝિબલ થવા લાગ્યું હતું.

જો કે ભારતીય અધિકારીઓએ પાકિસ્તાન સરકારના અધિકૃત ટિ્‌વટર હેન્ડલ વિરુદ્ધ આ પગલું કેમ ભર્યું તે વિશે જાણકારી મળી શકી નથી. પણ ટિ્‌વટર ગાઈડલાન્સ મુજબ માઈક્રોબ્લોગિંગ સાઈટ કોર્ટના આદેશ જેવી કાયદેસર લીગલ ડિમાન્ડના રિપ્લાયમાં આવી કાર્યવાહી કરે છે. હાલ પાકિસ્તાન સરકારનું ટિ્‌વટર ફીડ @Govtof Pakistanને ભારતીય યૂઝર્સ જોઈ શકતા નથી. ગત વર્ષ ઓગસ્ટમાં ભારતે ૮ યુટ્યૂબ બેસ્ડ ન્યૂઝ ચેનલ્સ,  જેમાંથી એક પાકિસ્તાનથી સંચાલિત હતી અને ૧ ફેસબુક એકાઉન્ટને ફેક તથા ભારત વિરોધી કન્ટેન્ટ બદલ બ્લોક કર્યા હતા.

આ ઉપરાંત ગત વર્ષ જૂનમાં ટિ્‌વટરે ભારતમાં સંયુક્ત રાષ્ટ્રના પાકિસ્તાની દૂતાવાસના અધિકૃત ખાતાઓ ઉપર પણ પ્રતિબંધ લગાવ્યા હતા.  શું આ નિયમ હેઠળ થઈ કાર્યવાહી?.. સૂચના અને પ્રસારણ મંત્રાલયે એક નિવેદનમાં કહ્યું છે કે ઈન્ફોર્મેશન ટેક્નોલોજી રૂલ્સ ૨૦૨૧ હેઠળ ઈમરજન્સી પાવર્સનો ઉપયોગ કરીને આ કાર્યવાહી કરાઈ છે. બ્લોક કરાયેલા ઈન્ડિયન યુટ્યૂબ ચેનલ્સ પર ફેક, સનસનીખેજ થંબનેલ, ન્યૂઝ ચેનલના એંકરોની તસવીરો અને કઈક ટીવી સમાચાર ચેનલોના લોકો વાપરવા બદલ કાર્યવાહી થઈ હતી. 

TAGGED:Government of PakistanIndia 'Twitter accountટિ્‌વટર એકાઉન્ટપાકિસ્તાન સરકારભારત
Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Copy Link
Previous Article File 01 Page 13 1 શું આર્યન ખાન આ ટીવી એક્ટ્રેસને કરી રહ્યો છે ડેટ?..
Next Article File 02 Page 03 કોરોનાના કેસોની સંખ્યામાં આટલો થયો વધારો!… ૧ દિવસમાં નવા કેસની સંખ્યા ૩ હજારને પાર

Follow US

FacebookLike
TwitterFollow
InstagramFollow
YoutubeSubscribe
LinkedInFollow

Must Read

October 5, 2025

750 તોલા સોનું, નોટો ગણવામાં લાગ્યા 18 કલાક, ભારતના ઇતિહાસની સૌથી મોટી રેડ, જેણે આખા દેશને હચમચાવી નાખ્યો

it raid
Gold
shakti

ગુજરાત માથે શક્તિ વાવાઝોડાની ઘાત, જાણો અરબ સાગરમાં કેવો છે વાવાઝોડાનો ટ્રેક?

Rape 4

રાજકોટમાં 16 વર્ષની સગીરા પર દુષ્કર્મ, ફિલ્મમાં કામ આપવાની લાલચ આપી સ્થાનિક નેતાએ દોઢ વર્ષ સુધી હેવાનિયત આચરી

Shridhar

50,000 કરોડ રૂપિયાની સંપત્તિ, ગામડામાં ઊભી કરી 1,00,000 કરોડની કંપની, જાણો કોણ છે શ્રીધર વેમ્બુ જેણે વ્હોટ્સએપને ચિંતામાં મૂકી દીધી

pink pared

રોટરી ડિસ્ટ્રિક્ટ 3055 અને સ્ટર્લિંગ હોસ્પિટલ્સ દ્વારા પીંક પરેડમાં “સારીથોન અને વોકાથોન”નું આયોજન કરવામાં આવ્યું

WhatsApp Image 2025 10 06 at 4.18.03 PM

સમસ્ત ગુજરાત પ્રજાપતિ યુવક મંડળ દ્વારા રાસ ગરબા મહોત્સવ- ૨૦૨૫માં ભાજપ પ્રદેશ પ્રમુખ જગદીશભાઈ વિશ્વકર્માની ખાસ ઉપસ્થિતિ

amd 1

મણિનગરમાં આવેલ વ્રજ દીપ એપાર્ટમેન્ટમાં સોસાયટીના રહીશો દ્વારા નવરાત્રીની ભવ્ય ઉજવણી

vocal

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ‘વોકલ ફોર લોકલ’ વિઝનને સાકાર કરી રહ્યું છે ગુજરાત

You Might Also Like

Dharma
આંતરરાષ્ટ્રીયગુજરાત

ઇન્ડિયા ફાઉન્ડેશન અને ડો.બાબાસાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીના સંયુક્ત ઉપક્રમે ત્રિ – દિવસીય આંતર રાષ્ટ્રીય પરિસંવાદનું આયોજન કરાયું

3 Min Read
BB
આંતરરાષ્ટ્રીય

એર હોસ્ટેસનું જીવન કેવું હોય છે? યુવતીએ કર્યો ચોંકાવનારો ખુલાસો, કહ્યું- કેવી કેવી ડિમાન્ડ કરે છે મુસાફરો અને પાયલટ્સ

4 Min Read
Soul
Newsઆંતરરાષ્ટ્રીય

વિચિત્ર કિસ્સો: રશિયન શખ્સે એક છોકરીનો આત્મા ખરીદ્યો, આત્માની કિંમત જાણીને ચોંકી જશો

2 Min Read
murder
Newsઆંતરરાષ્ટ્રીય

અમેરિકામાં ભારતીય મેનેજરની ક્રૂર હત્યા, પરિવાર સામે જ મેનેજરનું માથું કાપી કચરાપેટીમાં નાખી દીધું

2 Min Read
WhatsApp Image 2025 09 12 at 9.40.48 AM
ટેક્નોલોજીભારત

MIT-WPUએ ખેતીના બગાડમાંથી ગ્રીન હાઇડ્રોજન અને બાયોસીએનજી પેદા કરવા અનોખી ટેકનોલોજી વિકસાવી

6 Min Read
gurang
આંતરરાષ્ટ્રીય

નેપાળના જેન ઝી હિંસક વિરોધ પાછળનો ચહેરો; કોણ છે સુદાન ગુરુંગ?

3 Min Read
nepal
આંતરરાષ્ટ્રીય

નેપાળ જેન ઝી વિરોધ: નેપાળમાં ફસાયેલા ભારતીયો માટે હેલ્પલાઈન નંબર જાહેર કરાયો

4 Min Read
Dr. Preeti Adani 1
Newsઆંતરરાષ્ટ્રીયબિઝનેસભારતવડોદરાસોશિયલ યુથ

સામાજિક પ્રભાવને વધારવા માટે સુગ્રથિત સહયોગ પ્લેટફોર્મ બનાવવા ડૉ.પ્રીતિ અદાણીની હિમાયત

3 Min Read

About US

Khabar Patri is your trusted destination for the latest Gujarati news, covering politics, business, culture, and more. We bring accurate, timely, and in-depth reporting from Gujarat, India, and around the world to keep you informed and engaged.

© 2025 Khabar Patri. All Rights Reserved. Developed by BLACK HOLE STUDIO.
  • About Us
  • Privacy Policy
  • Terms and Conditions
  • Contact
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

[mc4wp_form]
Zero spam, Unsubscribe at any time.
Welcome Back!

Sign in to your account

Lost your password?