ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે આવતીકાલથી છેલ્લી વનડે મેચ રમાનાર છે. ઓસ્ટ્રેલિયામાં વર્તમાન શ્રેણીની મેચોના પરિણામ નીચે મુજબ છે.
- પ્રથમ ટ્વેન્ટી મેચમાં ઓસ્ટ્રેલિયાએ ચાર રને જીત મેળવી
- બીજી ટ્વેન્ટી મેચમાં કોઇ પરિણામ આવ્યુ ન હતુ
- ત્રીજી ટ્વેન્ટી મેચમાં ભારતે છ વિકેટે જીત મેળવી હતી
- પ્રથમ ટેસ્ટ એડિલેડમાં રમાઈ હતી જેમાં ભારતે ૩૧ રને જીત મેળવી લીધી હતી
- બીજી ટેસ્ટ પર્થમાં રમાઈ હતી જેમાં યજમાન ઓસ્ટ્રેલિયાએ વાપસી કરીને ભારત ઉપર ૧૪૬ રને જીત મેળવી હતી
- મેલબોર્નમાં રમાયેલી ત્રીજી ટેસ્ટ મેચમાં ભારતમાં જીત મેળવી લીધી હતી
- સિડનીમાં રમાયેલી ચોથી ટેસ્ટ મેચ ડ્રો જાહેર થઇ છે
- એડિલેટમાં ઓસ્ટ્રેલિયાએ અને સિડનીમાં ભારતની જીત થઇ