આધુનિક સમયમાં સ્માર્ટફોનની ઉપયોગિતા દિન પ્રતિદિન વધી રહી છે. કેટલીક ખાસ એપ્સને પોતાના ફોનમાં ઇન્સ્ટોલ કરીને તમે પોતાના સ્માર્ટ ફોનને વધારે ઉપયોગી બનાવી શકો છો. ખુબ ઓછા લોકોને આ તમામ પ્રકારના એપ્સ અંગે માહિતી રહે છે. ટ્વીટરના પેરિસસ્કોપ લાઇવ સ્ટ્રીમિંગ એપ આપના હેન્ડસેટના ફ્રન્ટ કેમેરાથી બ્રોડકાસ્ટ કરવાની સુવિધા આપે છે. તમે આને રેયર ફેસિંગ કેમેરામાં સ્વીચ કરી શકો છો. આ એપની મદદથી તમે કન્ટ્રોલ કરી શકો છો કે આપની ઓડિયન્સ શુ નિહાળી રહી છે. આ એપ આપને પોતાના ટ્વીટર ફોલોઅર્સને લાઇવ વિડિયો બ્રોડકાસ્ટ કરવાની પણ સુવિધા ઉપલબ્ધ કરાવે છે.
આવી જ રીતે ફેસટ્યુન-૨ બેસ્ટ સેલ્ફી એડિટિંગ એપ્સ પૈકી એક છે. તે આપની સેલ્ફીને વધારે ખુબસુરત બનાવે છે. આ ફોટોમાં રહેલી ખામીઓને દુર કરે છે. જેમ કે પ્લેશ રેડ એન્ડેડ આઇઝની સમસ્યાને ઉકેલે છે. આ એપ થ્રી ડી ફેસ મોડલિંગ અને લાઇવ એડિટિંગની સાથે સાથે ફેશિયલ મોડીફિકેશન કરે છે. સાથે સાથે લાઇવ પ્રિવ્યુ ઓફર કરે છે. ભેંટના માધ્યમથી અમે પોતાના વધારે સારી રીતે લોકોની સામે રજૂ કરી શકીએ ચીએ. કેમેરા એમએક્સ એક જીફ ક્રિએટર એપ તરીકે છે. આ એપ આપને ફોનમાં રહેલા નાના વિડિયો અથવા તો ખુબ વધારે ફોટોને મિલાવીને જીફમાં બદલી નાંખે છે. આ એપને શુટ ધ પાર્સ્ટ મોડ ઇમેજીજના એક બફર ક્રિએટર કરે છે. જે પરફેક્ટ ફોટો શોધી કાઢવા માટે શોટ કેટલાક સેકન્ડ પહેલા જવાની સુવિધા આપે છે. આ એપ ખાસ કરીને આઇફોન માટે ડિઝાઇન કરવામાં આવી છે. આ ક્રિટિવ્સ અને પ્રોફેશનલ બંને પ્રકારના ફોટોગ્રાર્ફ્સ માટે બેસ્ટ કેમેરા એપ તરીકે ગણવામાં આવે છે. આ ફોનમાં પ્રો લેવલ ડીએસએલઆર કેમેરા ફિચર્સ ઓફર કરે છે.
આ વિડિયો રેકોર્ડિંગ મોડ અને એક વિસ્તૃત ફોટો એડિટિંગ સ્યુટ પણ ઉપલબ્ધ કરાવે છે. જેમાં આરએડબલ્યુ અને ડેફ્થ એડિટિંગ સામેલ છે. લાઇફ ખુબ નાની છે અને ટાઇમ ઓછો રહેલો છે. આ એપ ટ્રેક રાખે છે કે આપે ક્યા એપ અને વેબસાઇટ્સ પર કેટલો સમય ગાળ્યો છે. આ ઇન્ટરનેટ પર ખર્ચ કરવામાં આવેલા સમયમાં મુલ્યાંકન કરે છે. આવી રીતે આપ સમયને બચાવી લેવા માટે પ્લાનિંગ કરી શકો છો. આ કોમ્પ્યુટર, ફોન અને ટેબલેટ્સમાં બેક ગ્રાઉન્ડમાં કામ આવે છે. આના કારણે આપને માહિતી મળે છે કે આપે કેટલો સમય ખર્ચ કરી નાંખ્યો છે. આવી જ રીતે સાઉન્ડ ક્લાઉડને દરેક વ્યક્તિ ની ઓડિયો સર્વિસ તરીકે કહેવામાં આવે છે. આ યુઝર જનરેટેડ મ્યુઝિક અને પોડકાસ્ટ કમ્બાઇન કરે છે. આ મોટા મ્યુઝિશિયન્સમના ટ્રેક્સને મ્યુઝિક સ્ટ્રીમિંગ સર્વિસ તરીકે રજૂ કરે છે. આના ચાર્જ એકાઉન્ટ આપના માટે ઉપયોગી બની શકે છે.
મ્યુઝિકને જો લોકો પસંદ કરે છે તો આનો ઉપયોગ ખુબ અસરકારક સાબિત થાય છે. આવી જ રીતે અન્ય એપ્સ પણ ઉપયોગી છે. જેમાં પોકેટ કાસ્ટસ પણ એપ છે. ઇન્ટરનેટ પર પેરિસકોપ, ફેસટ્યુન-૨, કેમેરા એમએક્સ, પ્રો કેમેરા, રેસ્ક્યુ ટાઇમ, સાઉન્ડ ક્લાઉડ અને પોકેટ કાસ્ટસ ઉપયોગી એપ્સ તરીકે છે
ઢગલાબંધ એવા શાનદાર પોકેટસ કાસ્ટ્સ ઉપલબ્ધ છે જેને તમે ફોન પર સાંભળી શકો છો. પોકેટ્સ કાસ્ટસ આપને સારા પોકેટકાસ્ટ શોધી કાઢવામાં મદદ કરે છે. તેમાં સારી સેટિગ્સની સુવિધા છે. આ મલ્ટીપલ ડિવાઇસેસ પર આપના સાંભળવાના અનુભવને સિન્ક કરવા માટેની સુવિધા આપે છે. આ બેસ્ટ પોડકાસ્ટ કેચર્સમાંથી એક છે. આ એપ આપને ટીવી પર એપિસોડ્સ કાસ્ટ કરવાની સુવિધા આપે છે. તમે પોતાના સ્માર્ટવોચ સાથે પ્લબેકને કન્ટ્રોલ કરી શકો છો. આ રીતે આ તમામ એપ્સ સ્માર્ટ ફોનમાં ઇન્સ્ટોલ કરીને તમે તમારા સ્માર્ટ ફોનને વધારે ઉપયોગી બનાવી શકો છો. નવી નવી એપ્સનો ઉપયોગ હવે સતત વધી રહ્યો છે. આના કારણે ફાયદો પણ થઇ રહ્યો છે. સ્માર્ટ ફોન વધારે અસરકારક અને ઉપયોગી બની રહ્યા છે.
ફોન હવે તમામ લોકોની પ્રાથમિક જરૂરિયાત બની ગઇ છે ત્યારે તેમાં ખાસ એપ્સને ઇન્સ્ટોલ કરીને સ્માર્ટ ફોનનો વધારે સારી રીતે ઉપયોગ કરી શકો છો. તાજેતરમાં જ કરવામાં આવેલા તમામ સર્વે દર્શાવે છે કે હાલના સમયમાં મોબાઇલની બોલબાલા સતત વધી રહી છે. તેમમાં પણ સ્માર્ટ ફોનનો ઉપયોગ વધારે કરવામાં આવી રહ્યો છે. ફોરસ્કવેર સ્વાર્મ નામથી પણ એક એપ છે. તેના ઇન્ટરફેસ અપડેટેડ છે. આ ટ્રેક રાખે છે કે આપે કેટલા સ્થળોની મુલાકાત લીધી છે. આપના મિત્રો ક્યાં સ્થાનને પસંદ કરે છે તે બાબત જાણવામાં આ એપની ભૂમિકા રહેલી છે. આના નેબરહુડ શેયરિંગ ફિચર આસપાસ હોવાની સ્થિતિ માં આપના મિત્રોને સુચિત કરે છે.