રાણીપ નીલકંઠ મહાદેવ બલોલ નગર ચાર રસ્તા પાસે શ્રાવણ માસ ના દર સોમવારે નીલકંઠ મહાદેવ તથા અંબાજી મંદિર માં અલગ અલગ શણગાર નો કાર્યક્રમ કરવામાં આવે છે . જન્માષ્ટમીના દિવસે નીલકંઠ મહાદેવ તથા અંબાજી મંદિરમાં બાર જ્યોતિલીંગ તથા ફૂલ ડોર નો ભવ્ય કાર્યક્રમ કરવામાં આવેલ હતો . આ કાર્યકમ તૈયાર કરવા માટે સતત 7 કલાક મેહનત કરી ભરત કુમાર ઈશ્વર ભાઈ પટેલ તથા મનુભાઈ પટેલ તથા નૈશીત પંચાલ અને નીલકંઠ મહાદેવ ના ટ્રસ્ટી મંડળનો સાથ સહકાર થી આવા ભવ્ય કાર્યક્રમ કરી રહ્યા છીએ
