અમેરિકામાં પોતાનો બિઝનેસ વિસ્તારવા માંગો છો? તો પહોંચી જાઓ અહીં, ફટાકથી મળી જશે વિઝા

Rudra
By Rudra 1 Min Read

ભારતની નંબર 1 બિઝનેસ માઇગ્રેશન કંપની ફિનિક્સ બિઝનેસ એડવાઈઝરી અમેરિકામાં પોતાના ધંધાનું વિસ્તરણ કરવા ઇચ્છતા ભારતીય ઉદ્યોગપતિઓ માટે L1-A વીઝા દ્વારા કાનૂની અને ઝડપી માર્ગ દર્શાવવા માટે પોતાની સફળતા જાહેર કરતાં ગૌરવ અનુભવે છે.

ફિનિક્સે ગુજરાત સહિત સમગ્ર ભારતના અનેક ઉદ્યોગપતિઓને રેકોર્ડ ટાઈમમાં અમેરિકા માટેનો વિઝા મેળવી આપ્યો છે. ખાસ કરીને, ફિનિક્સ દ્વારા માત્ર 25 દિવસમાં L1-A વીસા મંજૂરી મેળવવાનો એક અત્યંત નોંધપાત્ર માઈલસ્ટોન હાંસલ કરવામાં આવ્યો છે, જે ફિનિક્સના અદ્વિતીય દક્ષતા અને અનુભવી અભિગમને દર્શાવે છે.

ફિનિક્સના ઘણા ક્લાઈન્ટ્સને માત્ર 36, 40 અને 60 દિવસમાં પણ L1-A વીસા મળી ચૂક્યા છે – જે સામાન્ય પ્રક્રિયાની સરખામણીમાં ઘણી ઝડપી છે. આ સફળતાની પાછળ છે ફિનિક્સની બિનતોડી દસ્તાવેજ પ્રક્રિયા, વ્યૂહાત્મક આયોજન અને ક્લાઈન્ટને ઈન્ટરવ્યૂ માટે પૂરતી તૈયારી કરાવવાની પદ્ધતિ.

“ફિનિક્સમાં અમારું મિશન સાદું છે – 100% પરિણામ અને ક્લાઈન્ટ માટે શૂન્ય જોખમ,” એમ જણાવે છે શ્રી એમ.પી.સિંહ, CEO, ફિનિક્સ બિઝનેસ એડવાઈઝરી “અમારી No Approval, No Fee’ પૉલિસી ખાતરી આપે છે કે સમગ્ર પ્રક્રિયા દરમિયાન ક્લાઈન્ટને નાણાકીય અને કાનૂની રીતે સંપૂર્ણ સુરક્ષા મળે.”

 

Share This Article