આઈબોલે રજૂ કર્યા ‘એડુસાઉંડ આઈ5 સ્પીકર્સ’

KhabarPatri News
By KhabarPatri News 1 Min Read

આઇબોલ, જે પોતાની નવીનતમ તકનીકી ઉત્પાદકો માટે પ્રખ્યાત છે તેના દ્વારા ઓડિયો ઇન્ડસ્ટ્રીમાં પોતાની વિશેષજ્ઞતા વધારવાની દિશામાં એક કદમ આવી શિક્ષણ માટે ખાસ કાષ્ઠમાં ડિઝાઇન ‘એડુસાઉંડ આઈ5 સ્પીકર્સ’ રજૂ કરવામાં આવ્યા છે. તેને વિશેષરીતે પ્રેઝંટર્સ અને ટીચર્સને ધ્યાનમાં રાખીની રજૂ કરવામાં આવ્યું છે. આ ઉપકરણ કોઇપણ પ્રકારની મીટિંગ વ્યવસ્થામાં આદાન-પ્રદાનની સામૂહિક ગતિવિધિઓ અને ઉચ્ચ ગુણવત્તાવાળા પ્રેઝન્ટેશનને શક્ય બનાવે છે.

એક સામાન્ય શિક્ષક લગભગ ૬૦ ડેસિબલમાં બોલે છે, જે ઘટીને ૦.૭ સેંકડમાં ૦ ડેસિબલ સુધી પહોંચી જાય છે. તેનો મતલબ એ છે કે વિદ્યાર્થી અને શિક્ષક જેટલા દૂર બેઠા હશે તેટલીજ તેમને વાતો ઓછી સંભળાશે. આ ઉપકરણ રજૂ કરીને આઈબોલે તેનું સમાધાન આપી દીધું છે, જે તમામ દિશામાં ચારેય બાજપ અવાજનો અનુભવ પ્રદાન કરે છે.

 

 

Share This Article