20 દેશોમાં વર્ષ ૨૦૨૪માં માનવીય સંકટની સ્થિતિ વધુ ખરાબ થશે ઃ રીપોર્ટ

KhabarPatri News
By KhabarPatri News 2 Min Read

જળવાયુ ખતરા વચ્ચે આશંકા છે કે ૨૦ દેશોમાં આવતા વર્ષે માનવીય સંકટની સ્?થિતિ વધુ ખરાબ થશે. ઇન્?ઇન્ટરનેશનલ રેસ્ક્યુ કમિટીની ઈમરજન્સી વોચલિસ્ટ રિપોર્ટમાં સુદાનને આ સંજાેગો વચ્ચે સર્વાધિક સંવેદનશીલ માનવામાં આવ્યું છે યારબાદ કબ્જા હેઠળ પેલેસ્?ટિનિયન ક્ષેત્રો અને દક્ષિણી સુદાન પર સંકટના વાદળો ઘેરવાની આશંકા છે.આ રિપોર્ટ તે સમયે આવ્?યો છે જયારે આ વર્ષે માનવીય સહાયતાની જરૂરિયાતવાળા લોકોની સંખ્?યા વધીને ૩૦ કરોડ થઇ ગઈ છે અને વિસ્થાપિત વ્યક્તિનો આંકડો ૧૧ કરોડ સુધી પહોંચી ગયો છે.?.જળવાયુ પરિવર્તન, સશષા સંઘર્ષ અને વધતા દેણા૨૦૨૪ માં વિશ્વમાં માનવીય સંકટ વધી જશે. માનવીય સ્થિતિ બગડવાના આશંકા વાળા દેશોમાં ઉપ-સહારા આફ્રિકાના ૯ દેશોની સાથે સાથે એશિયામાં મ્?યાનમાર તેમજ અફઘાનિસ્તાન મધ્યપૂર્વમાં સીરિયા, લેબેનોન અને યમન, યુરોપનું યુક્રેન, દક્ષિણ અમેરિકાનું ઇક્?વાડોર અને કેરેબિયનમાં હૈતી સામેલ છે. કેટલાક આફ્રિકી દેશોના જીવનસ્તરમાં તેજીથી સુધારો કરવામાં આવ્યો છે. પરંતુ સંઘર્ષ, સત્તા પલટો, અને ગરીબી જેવી સમસ્?યાઓ ખતરનાક સ્?તરે વધી રહી છે. બીજી બાજુ અલનીનો મોસમની ઘટનાઓ જળવાયું માટે ખતરારૂપ છે.. હિંસક પ્રવૃત્તિમાં વધારાના કારણે અનેક વેનેઝુએલા શરણાર્થીઓનું ઘર પહેલીવાર આ યાદીમાં સામેલ થયું છે. દેશમાં મોટા પાયે માદક પદાર્થોની દાણચોરી અને મહામારી તેમજ જળવાયુ જાેખમે આર્થિક રૂપે તેને નબળું પાડયું છે. કેરેબિયાઈ દેશ હૈતીમાં અડધી વસ્?તીને માનવીય સહાયતાની જરૂરિયાત છે અને તેની સંભાવના ઓછી છે કે શક્તિશાળી સશષા ગેંગ સાથે લડવામાં પોલીસની મદદ કરવાના સંયુક્?ત રાષ્ટ્રના પ્રયાસોથી આવતા વર્ષે સ્?થિટીમ મહદ અંશે સુધારો થશે.

Share This Article