સચિને કોની સામે કેટલી સદી કેરિયરમાં ફટકારી

KhabarPatri News
By KhabarPatri News 1 Min Read

મુંબઇ : માસ્ટર બ્લાસ્ટર સચિન તેંડુલકરે વર્ષ ૨૦૧૩માં આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃતિ લઇ લીધી  હતી.પરંતુ તેના જન્મદિવસે આજે ચાહકોએ સચિનને શુભેચ્છા આપી હતી. સાથે સાથે તેના રેકોર્ડની યાદ પણ તાજી થઇ ગઇ હતી. સચિને વિશ્વના દરેક દેશ સામે ટેસ્ટ અને વનડે ક્રિકેટમાં ભવ્ય દેખાવ કર્યો હતો. નિવૃતિ લીધી ત્યાં સુધી તે સતત સારો દેખાવ કરતો રહ્યો હતો. આજે તેના જન્મ દિવસે ચાહકોએ તેની સિદ્દીની ફરી નોંધ લીધી હતી. સચિને ટેસ્ટ અને વનડે ક્રિકેટમાં પોતાની કેરિયર દરમિયાન કેટલી સદી ફટકારી તે નીચે મુજબ છે.

 

ટીમોટેસ્ટસદીવનડેકુલ મેચસદીટીમો
ઓસ્ટ્રેલિયા૩૫૧૧૭૧૧૦૬૨૦
બાંગ્લાદેશ૧૨૧૯
ઇંગ્લેન્ડ૨૮૩૭૬૫
ન્યુઝીલેન્ડ૨૨૪૨૬૪
પાકિસ્તાન૧૮૬૮૮૬
આફ્રિકા૨૫૫૭૮૨૧૨
શ્રીલંકા૨૫૮૪૧૦૯૧૭
વેસ્ટઇન્ડિ૧૯૩૯૫૮
ઝિમ્બાબ્વે૩૪૪૩
કેનિયા૧૦૧૦
નાબિયા
કુલ૨૦૦૫૧૪૬૩૪૯૬૬૩૧૦૦
Share This Article