ઓરેન્જ કલરના બોડીકોન ડ્રેસમાં જ્હાનવી કપૂરે આપ્યા હોટ પોઝ

KhabarPatri News
By KhabarPatri News 1 Min Read

જ્હાનવી કપૂર માત્ર એક શાનદાર અભિનેત્રી નથી પરંતુ તેની સાથે જ તેની સુંદરતા અને સ્ટાઇલિશ લુકના કરોડો ચાહકો છે.

જ્હાન્વી કપૂરની એક તસવીર પર લાખો લોકો કોમેન્ટ કરે છે. હવે જ્હાન્વી કપૂરે નવી તસવીરો શેર કરી છે. જેમાં તે ઓરેન્જ કલરના બોડીકોન ડ્રેસમાં ખૂબ જ ગ્લેમરસ અને સ્ટાઇલિશ લાગી રહી હતી.

ખરેખર તેનો કોઈ જવાબ નથી. અમુક આવી તસવીરોમાં જ્હાન્વી કપૂર ખૂબ જ સુંદર લાગે છે. અમુક તેના ફોટોશૂટમાં તેના એક્સપ્રેશન્સ પણ અદભૂત લાગી રહ્યા છે.

જેમાં એક વાર ફેન્સમાં તેના ઓરેન્જ કલરના ડ્રેસમાં પડાવેલા ફોટોસુટમાં જ્હાન્વી કપૂરના વખાણ કરતા પણ થાકતા નથી. જ્હાન્વી કપૂરે આ તસવીરોમાં પોતાના વાળ ખુલ્લા રાખ્યા છે અને સાથે જ લાઇટ મેકઅપમાં તેની ગ્લેમરસ સ્ટાઇલ પણ જાેવા જેવી છે. 

જેની દરેક તસવીરમાં જ્હાન્વી કપૂર અલગ-અલગ પોઝ છે.  જેમાં હકીકતમાં તેણે આ ફોટોશૂટ તો એક બ્રાન્ડ એન્ડોર્સમેન્ટ માટે જ કરાવ્યું હતું. જ્હાન્વી કપૂરની અમુક તસવીરોમાં પર ઘણા સેલેબ્સે કોમેન્ટ કરીને તેના વખાણ પણ કર્યા કરતા હોય છે.

આ સાથે ચાહકો પણ તેના જાેરદાર વખાણ કરી રહ્યા છે.

Share This Article