હોળીના પ્રખ્યાત બૉલીવુડ સોન્ગ

KhabarPatri News
By KhabarPatri News 1 Min Read

હોળી દર વર્ષે આવે છે અને સાથે સાથે અમુક હોળીના ગીતો સાંભળ્યા વગર હોળી નો પર્વ સાવ ફિક્કો લાગતો હોય છે…. મજા ની વાત તો એ છે કે દર વર્ષે હોળીના નવા ગીતોનો આપણા જુના કલેક્શન માં ઉમેરો થતો જોવા મળે છે. ચાલો જોઈએ કે આ હોળી માં તમે કયા કયા હોળી ગીતો દ્વારા તમારી હોળી ને વધુ સુરમઈ બનાવી શકો છો.

  1. બદ્રીનાથ કી દુલ્હાનીયા

2.જોલી એલ એલ બી – ગો પાગલ

3. બલમ પિચકારી – યે જવાની હૈ દીવાની

4. રંગ બરસે…

5.હોળી ખેલે રઘુવીરા – બાગબાન

6. ડુ મી અ ફેવર। …લેટ્સ પ્લે હોલી

7.હોલીયાં માં ઉડે રે ગુલાલ

 

આ સાત ગીતો સાત રંગની જેમ તમારી હોળી ખુબ રંગીન બનાવે તેવી ખબરપત્રી ટિમ ની શુભકામના !!

Share This Article