ઐતિહાસિક બાબતો….

KhabarPatri News
By KhabarPatri News 0 Min Read

અમદાવાદ : 

  • એક કરોડ,૭૦ લાખ ચોરસફુટથી વધુ જમીનમાં પીએમના હસ્તે મહાભૂમિપૂજન કાર્યક્રમનું આયોજન
  • ૨૦ હજારથી વધુ પાટીદાર સ્વયંસેવકો ખડેપગે તૈનાત રહેશે
  • પાંચ હજાર માતા-બહેનો પાંચ લાખથી વધુ લોકોને ભોજન-પ્રસાદી પીરસશે
  • ત્રણ હજારથી વધુ એસટી, લકઝરી સહિતની બસોમાં લોકો આવશે
  • એક કરોડ,૧૦ લાખ ચોરસફુટ વિસ્તારમાં ૭૫ હજાર કાર અને બસોનું પા‹કગ
  • ચાર હજાર બાળકો બાળકો અને યુવાનો સાંસ્કૃતિક પરફોર્મન્સ
  • ૧૧ હજારથી વધુ યજમાનો માં ઉમિયાની મહાપૂજા-આરતી કરશે
Share This Article