હાઈ લાઈફ બ્રાઇડ્સનું અમદાવાદમાં આગમન, જાણો ક્યાં અને કઈ તારીખે યોજાશે પ્રદર્શન

Rudra
By Rudra 1 Min Read

૨૬મી જુલાઈ , ૨૦૨૫ ના રોઝ થી દ ગ્રાન્ડ ભગવતી અમદાવાદ ખાતે બે દિવસીય હાઈ લાઈફ બ્રાઇડ્સ પ્રદર્શનીનું શુભારંભ થઈ ગયું જેમાં આગામી ફ્રેંડશીપ ડે અને લગ્ન સીઝન જેવા ફેસ્ટિવ દિવસો ને માણવા માટે તમારા સ્ટાઇલ પેલેટમાં ચમક ઉમેરવા લહેંગા, શરારા, સુટ, સાડી, જ્વેલરી અને એસેસરીઝની ગ્લેમરસ શ્રેણીને તમે શોઘી શકો છો.

હાઈ લાઈફ પ્રદર્શનોના મુખ્ય આયોજક અને મેનેજિંગ ડિરેક્ટર એબી ડોમિનિકે શેર કર્યું હતું કે “ફરી એકવાર ફેશન પ્રેમીઓને અમદાવાદમાં આયોજિત ભારતના પ્રિય ફેશન પ્રદર્શનમાં આમંત્રિત કરવામાં આવ્યા છે. આ પ્રદર્શનીમાં અમારા બ્રાઇડલ કાઉટરે , જ્વેલરી અને એસેસરીઝમાં સ્ટાઇલ, ડિઝાઇન અને કારીગરીના ઉજવણીમાં તમે ભાગ લો.જે આગામી લગ્ન સિઝનમાં તમને સ્ટાઇલમાં ઉતારવા માટે ડિઝાઇનમાં શરારા, લહેંગા, અનારકલી, ટ્યુનિક અને જેકેટ્સનું અદ્દભુત શ્રેણીઓ પ્રસ્તુત કરશે.”

અમદાવાદ શહેરના કેટલાક ફેશનિસ્ટા મહિલાઓ અને ફેશન ઇન્ફ્લ્યુન્સર્સ ને ઉદ્ઘાટન સમારોહ માટે ખાસ આમંત્રણ આપવામાં આવ્યું હતું જેમને ફેશન અને ફ્રેંડશીપ ડે માટે ખાસ ઉજવણી કરી હતી

હાઈ લાઇફ બ્રાઇડ્સ
બ્રાઇડલ કોઉટરે | જ્વેલરી અને એસેસરીઝ પ્રદર્શન
26 અને 27 જુલાઈ 2025
ધ ગ્રાન્ડ ભગવતી, અમદાવાદ
સવારે 10 થી રાત્રે 9 વાગ્યા સુધી.

Share This Article