વર્ષનો છેલ્લો ફેશન ટ્રેન્ડ્સ સાથે Hi Life એક્ષીબીશનની શરૂઆત ફરી આવી ગયો અમદાવાદમાં !!

KhabarPatri News
By KhabarPatri News 2 Min Read

નવું વર્ષ .. નવું ટ્રેન્ડ્સ.. ફેશન પ્રેમીઓ માટે નવું નઝરાનું

29મી અને 30મી ડિસેમ્બર ના રોજ બે દિવસીય હાઈ લાઈફ સંસ્કરણનું ફરી દ ગ્રાન્ડ ભગવતી ખાતે રજુઆત.

WhatsApp Image 2023 12 29 at 14.21.23 1

અમદાવાદ : ડિસેમ્બર મહિનો એટલે શિયાળોનું ફેશન અને એક નવું વર્ષ ના સાથે સાથે ક્રિસ્ટ્મસ અને ઉજવણીનો મહિનો અને એ જ પળો ને ખાસ બનાવા માટે અને આગામી બ્રાઇડલ અને શિયાળા સીઝનના નવા ફેશન ટ્રેન્ડસના સાથે બે દિવસીય હાઈ લાઈફ એક્ઝિબિશન ફરી આવી ગયા છે અમદાવાદના ઘર આંગણે !! અમદાવાદના દ ગ્રાન્ડ ભગવતી હોટલ ખાતે 29 અને 30 ડિસેમ્બર – ૨૦૨૩ના દરમિયાન આયોજિત આ બે દિવસીય હાઈ લાઈફ એક્ઝિબિશનમાં કોલકત્તા, દિલ્હી, મુંબઈ, દુબઇ, હૈદરાબાદ, બેંગલોર, સુરત, પુણે, જયપુર અને લખનૌ જેવા ફેશન સભાન શહેરોમાં થી ૧૫૦ જેવા ડિઝાઇનર્સ દ્વારા પોતાના બ્રાઇડલ કલેક્શન્સનું રજુઆત કરવામાં આવ્યું છે.

WhatsApp Image 2023 12 29 at 14.21.23

ઇવેન્ટના આયોજક એબી ડોમિનીકે જણાવાયું હતું, ‘આ બે દિવસીય હાઈ લાઈફ એક્ઝિબિશનમાં દેશભરના ફેશન ડિઝાઇનર્સના દ્વારા તાજગીપૂર્ણ રીતે બનાવેલ આગામી વર્ષ માટેના વિન્ટર ડિઝાઇન ટ્રેન્ડસ જોવા માટે તૈયાર રહો. હાઇ લાઇફ એક્ઝિબિશન – અમદાવાદ ફેશન ડિઝાઈનરો અને રસિકો માટે હાઇ ફેશન ડિઝાઇન્સ અને કારીગરી, લક્ઝરી એક્સેસરીઝ, જ્વેલરી, બ્રાઇડલ આઉટફિટ્સ અને વધુની સ્ટાઇલનું સાચું સેલિબ્રેશન છે. હાઈ લાઈફ પ્રદર્શનોની આ આવૃત્તિમાં જોવા માટે પુષ્કળ બ્રાઈડલ વેર છે જે ગ્લિટ્ઝ, ટેન્ટાલાઈઝિંગ ટ્યુનિક, ચિક કેપ્સ, સેલિબ્રિટી સ્ટાઈલના જેકેટ્સ, સિઝલિંગ સિલ્કમાં ડ્રેપ્સ, કન્ટેમ્પરરી કટ્સમાં ક્રેપ, પેસ્ટલ પ્રિન્ટ્સ અને એમ્બ્રોઈંગ એમ્બ્રો સાથે ગ્રેસનું મિશ્રણ કરે છે. આ આવૃત્તિમાં તમારા વિન્ટર ફ્યુઝન ફેવરિટમાં ટ્રેન્ડી ટ્વિસ્ટનો અનુભવ કરો!

WhatsApp Image 2023 12 29 at 14.21.24
તો આવો અને બ્રાઇડલ લાઈફ સ્ટાઈલ, ફેશન શો હાઈ લાઈફ ફેશન એક્ઝિબિશનનું 29  ડિસેમ્બર અને 30  ડિસેમ્બર, ૨૦૨૩ દરમિયાન હોટલ દ ગ્રાન્ડ ભગવતી ખાતે મજા માણો.
Share This Article