અમદાવાદના શિવરંજની પાસે હૃદયદ્રાવક અકસ્માત,અકસ્માતનો CCTV વિડીયો આવ્યો બહાર

KhabarPatri News
By KhabarPatri News 0 Min Read

અમદાવાદના શિવરંજની પાસે હૃદયદ્રાવક અકસ્માત, સિગ્નલ પર બાઈકસવાર કપલને લકઝરીએ મારી ટક્કર, લગ્નના એક મહિના પહેલા જ યુવતીનું મોત. અકસ્માતનો CCTV વિડીયો આવ્યો બહાર

Share This Article