• Latest
  • Trending

ભાજપમાં નારાજ લોકો માટે કોંગ્રેસના દરવાજા ખુલ્લા છે

March 19, 2019

BR Prajapati elected Gujarat Journalists Union president for the eighth consecutive term

April 6, 2025

Deendayal Port Authority, Kandla Achieves Historic Milestone – Crosses 150 MMT Mark in Cargo Handling for FY 2024-25!

April 6, 2025

પાપુઆ ન્યૂ ગિનીમાં 6.9ની તીવ્રતાનો ભૂકંપ; સુનામીનું એલર્ટ જાહેર કરાયું

April 6, 2025

રજનીકાંતની 171મી ફિલ્મ ક્યારે થશે રિલીઝ, ‘કુલી’ની રિલીઝ ડેટ થઈ જાહેર

April 6, 2025

તાંત્રિક વિધિની બહાને યુવતી પર દુષ્કર્મ આચરનાર જૈન મુનિ શાંતિસાગરને 10 વર્ષ કેદની સજા

April 6, 2025

રાજ્યમાં રાડ બોલવાશે ગરમી, તાળવું તોડી નાખે એવુ તાપમાન, હવામાન વિભાગે 9 જિલ્લામાં હિટવેવની આગાહી કરી

April 6, 2025

પેટીએમ દ્વારા ઇન્સ્ટન્ટ પેમેન્ટ એલર્ટ્સ માટે ડિજિટલ સ્ક્રીન સાથે મહાકુંભ સાઉન્ડબોક્સ લોન્ચ કરવામાં આવ્યું

April 6, 2025

મધ્ય પ્રદેશના ખંડવા જિલ્લામાં મોટી દુર્ઘટના, કુવો સાફ કરવા ઉતરેલા 8 લોકોનું ગુંગળાઈ જવાથી મોત

April 6, 2025

હિટવેવથી બચવા સાવચેતી રાખવા શું કાળજી રાખવી, રાખો માત્ર આટલું ધ્યાન

April 5, 2025

હવામાન વિભાગની આગ ઝરતી આગાહી, ગુજરાતના આ વિસ્તાર હિટવેવની ચેતવણી

April 5, 2025

નવસારીમાં જલાલપોરના દેસાઈ તળાવમાં બોલ લેવા ગયેલ બાળકનું પાણીમાં ડૂબી જવાથી મોત

April 5, 2025

તાંત્રિક વિધિને બહાને યુવતી પર દુષ્કર્મ આચરનાર જૈન મુનિ શાંતિ સાગરને સુરત કોર્ટે દોષિત ઠેરવ્યો

April 5, 2025

ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ક્રિએટિવ સ્કિલ્સ દ્વારા ગુજરાત ક્રિએટિવ આર્ટિસ્ટ્સ સમિટનું આયોજન કરવામાં આવ્યું

April 5, 2025

શ્રી રામ વિદ્યાલયના વિદ્યાર્થીઓ દ્વારા રામાયણ – એક પૌરાણિક નાટક ભજવવામાં આવ્યું

April 5, 2025

ઓએસિસ ફર્ટિલિટીએ એઆરટી કોન્ક્લેવ 2025માં ‘ઇન ધ ગુડ હેન્ડ્સ ઓફ સાયન્સ’ અભિયાન કર્યું

April 5, 2025

ડોલાન્ડ ટ્રમ્પે વિશ્વના તમામ દેશો પર ફોડ્યો ટેરિફ બોમ્બ, ભારત પર 26 ટકા ટેરિફની જાહેરાત

April 4, 2025

મ્યાનમાર બાદ જાપાનના ક્યૂશૂ ક્ષેત્રમાં અનુભવાયો ભયંકર ભૂકંપ 6.0ની તીવ્રતા

April 4, 2025

6 રમત અને 600 ખેલાડી, માધવપુર મેળામાં બીચ સ્પોર્ટ્સ ફેસ્ટિવલ આકર્ષણનું કેન્દ્ર, દરિયા કિનારે જામશે રમતનો રંગ

April 4, 2025

ધ લીજેન્ડ ઓફ હનુમાન સીઝન-6નું ટ્રેલર રિલીઝ, જાણો જાણો ક્યાં અને ક્યારે જોઈ શકશો સિરીઝ!

April 4, 2025

કેન્દ્રીય વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી પિયુષ ગોયલ સ્ટાર્ટઅપ મહાકુંભનું ઉદઘાટન કરશે, 50થી વધુ દેશોનું પ્રતિનિધિત્વ ભાગ લેશે

April 4, 2025

Shehra Taluka Women Drive Change: MLA Jetha Bhai Bharwad Distributes 20 E-Rickshaws

April 3, 2025

Chief Minister Bhupendra Patel stated that Gujarat and Bihar have shared a relationship dating back to ancient times.

April 3, 2025

લુમોસ અલ્ટરનેટ ઇન્વેસ્ટમેન્ટ એડવાઇઝર્સ એ સાકાર રિયલ્ટી ફંડ-1 લોન્ચ કર્યું

April 3, 2025

શહેરમાં પાલતુ પ્રાણીઓના વધુ સારા સંચાલન અને આરોગ્યસંભાળ સુવિધાઓ માટે સહયોગી પ્રયાસોની તાંતી જરૂરિયાત

April 3, 2025

ટેમ્પો ટ્રાવેલરમાં એસી, પલંગ, ગાદલા સહિતની સુવિધા, રોજ પુરુષોની લાઇનો લાગતી, તપાસ કરતા પોલીસ ચોંકી ગઈ

April 3, 2025

અવકાશમાંથી દિવસ અને રાતે ભારત કેવું દેખાતું હતુ? સુનિતા વિલિયમ્સે અનુભવ કર્યા શેર

April 3, 2025

રોજિંદી વપરાશની 900થી વધુ દવાઓના ભાવમાં થયો વધારો

April 3, 2025

આ રામ નવમીએ JioHotstar તમારા ઘરે હકીકતમાં લઈને આવશે ભગવાન રામ

April 3, 2025

મલ્હાર ઠાકર અભિનિત ગુજરાતી ફિલ્મ “જય માતાજી: લેટ્સ રોક” નો ફર્સ્ટ લૂક આઉટ!

April 2, 2025

સિંધી પરિવાર ગ્રુપ (SPG) દ્વારા ચેટી ચાંદ નિમિતે કાર રેલી દ્વારા ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરાયું

April 2, 2025
  • About Us
  • Business
  • Contact
  • DISCLAIMER
  • Give Ad
  • I am also Khabarpatri !!
  • Join us on WhatsApp
  • Khabarpatri
  • Our Team
  • Partnership
  • Terms and Conditions
Monday, April 7, 2025
  • Login
Khabarpatri
ADVERTISEMENT
  • News
  • ગુજરાત
  • ભારત
  • આંતરરાષ્ટ્રીય
  • બિઝનેસ
  • ટેક્નોલોજી
  • મનોરંજન
  • રમત જગત
  • લાઈફ સ્ટાઇલ
  • English News
No Result
View All Result
  • News
  • ગુજરાત
  • ભારત
  • આંતરરાષ્ટ્રીય
  • બિઝનેસ
  • ટેક્નોલોજી
  • મનોરંજન
  • રમત જગત
  • લાઈફ સ્ટાઇલ
  • English News
No Result
View All Result
Khabarpatri.com
No Result
View All Result
ADVERTISEMENT

ભાજપમાં નારાજ લોકો માટે કોંગ્રેસના દરવાજા ખુલ્લા છે

ઓલ ઇન્ડિયા યુથ કોંગ્રેસના ફેસબુક તેમજ ટ્‌વીટર ઉપર યુવા શક્તિ કી બાત પ્રોગ્રામ હેઠળ હાર્દિક પટેલનું સંબોધન

KhabarPatri News by KhabarPatri News
March 19, 2019
in અમદાવાદ, ગુજરાત, રાજનીતિ
0
Share on FacebookShare on Twitter

અમદાવાદ : કોંગ્રેસમાં જોડાયા બાદ હાર્દિક પટેલ આજે રાજકોટ મુલાકાતે હતો તે દરમ્યાન તેણે ભાજપ સરકાર પર આકરા પ્રહારો કરવા સાથે ભાજપમાં નારાજ અને શોષણ કે ઉપેક્ષાનો ભોગ બની રહેલા લોકોને કોંગ્રેસના દરવાજા ખુલ્લા હોવાનો સાફ સંકેત આપ્યો હતો. ઇન્ડિયન યુથ કોંગ્રેસના લાઇવ વીડિયો કોન્ફરન્સના કાર્યક્રમને અનુસંધાને પ્રથમ વખત હાર્દિક રાજકોટ આવ્યો છે. રાજકોટ જિલ્લા કોંગ્રેસ કાર્યાલય ખાતે પ્રેસ કોન્ફરન્સ યોજી હતી. જેમાં તેણે જણાવ્યું હતું કે, ભાજપમાં નીતિન પટેલથી માંડી અસંખ્ય લોકો નારાજ છે. ભાજપના નારાજ નેતાઓ યોગ્ય સમય અને યોગ્ય તકની રાહ જોઇ રહ્યા છે.

આવા નેતાઓ માટે કોંગ્રેસના દરવાજા ખુલ્લા છે. ટૂંક સમયમાં દેશમાંથી તાનશાહી સરકારનો અંત આવશે. હાર્દિક પટેલે એક તબક્કે વડાપ્રધાન મોદી પર પણ સીધો પ્રહાર કરતાં જણાવ્યું કે, દેશના ચોકીદાર છે તો કેમ રાફેલની ફાઇલ ચોરાઇ ગઈ. ગઇકાલે અમદાવાદમાં પાસના સ્નેહમિલન કાર્યક્રમમાં તેના વિરોધ મુદ્દે હાર્દિકે સ્પષ્ટ કર્યું કે, લોકશાહી દેશમાં વિરોધ કરવાનો દરેકને હક છે. હું મારો વિરોધ કરનાર એક પણ વ્યક્તિને રોકીશ નહીં.

જીતુ વાઘાણીના નિવેદન પર જણાવ્યું હતું કે, પાર્ટીના વરિષ્ઠ નેતાઓને આ મામલે રજૂઆત કરીશ. આચારસંહિતા લાગુ થયા બાદ પણ સીએમ બંગલાનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. આવતીકાલે હાઇકોર્ટમાં મારી તારીખ છે, મને ખ્યાલ નથી કે ન્યાયાલય મને ચૂંટણી લડવાની મંજૂરી આપશે કે નહીં તે અનિશ્ચિતતા હોવા છતાં હું કોંગ્રેસ પાર્ટીમાં જોડાયો છું. મેં જામનગરથી ચૂંટણી લડવાની ઇચ્છા પાર્ટીના હાઇકમાન્ડની કરે છે. યુવાનોને સંબોધન કરવાનો છું તે કાર્યક્રમનું નામ યુવા શક્તિ રાખ્યું છે. કોંગ્રેસ પાર્ટી વધુને વધુ યુવાનોને તક આપવા ઇચ્છી રહી છે. ભાજપે સરકારી બસનો ઉપયોગ ન કરવો જોઇએ.

ભાજપે જાહેરાતો પાછળ અબજો ખરબો રૂપિયા ખર્ચ્યા છે. ભાજપ કોંગ્રેસના નેતાઓને ખરીદી રહી છે. હાર્દિક ઓલ ઇન્ડિયા યુથ કોંગ્રેસના ફેસબુક અને ટ્‌વીટર પર યુવા શક્તિ કી બાત પ્રોગ્રામ હેઠળ સંબોધન કરી કોંગ્રેસ તરફી લોકજુવાળમાં લાગી ગયો છે. ખાસ કરીને યુવાશકિતને તે આકર્ષવા માટે ભારે મહેનત કરી રહ્યો છે. કોંગ્રેસ દ્વારા લોકસભાની ચૂંટણીને લઇને હાર્દિકને મહત્વની જવાબદારી સોંપવામાં આવી છે, તેને લઇ હાર્દિક તેના વિરોધ વચ્ચે પણ કોંગ્રેસપક્ષના ચૂંટણી પ્રચારમાં જોતરાયો છે.

Tags: BJPCongressHardik Patel
ShareTweetSendShare
Previous Post

દરેક વ્યકિતએ પ્રવાસ-પ્રેમનો રોમાંચ તો માણવો જ જોઇએ

Next Post

અમરેલી : કોંગ્રેસના ૧૫૦ સભ્યોએ રાજીનામા આપ્યા

Related Posts

News

તાંત્રિક વિધિની બહાને યુવતી પર દુષ્કર્મ આચરનાર જૈન મુનિ શાંતિસાગરને 10 વર્ષ કેદની સજા

by Rudra
April 6, 2025
0

સુરત : આઠ વર્ષ પહેલા સુરતના ટીમલીયાવાડ ખાતેના જૈન ઉપાશ્રયમાં વડોદરાની શ્રાવિકા પર તાંત્રિક વિધિના નામે દુષ્કર્મ આચરનાર જૈન મુનિ...

Read more

રાજ્યમાં રાડ બોલવાશે ગરમી, તાળવું તોડી નાખે એવુ તાપમાન, હવામાન વિભાગે 9 જિલ્લામાં હિટવેવની આગાહી કરી

April 6, 2025

હિટવેવથી બચવા સાવચેતી રાખવા શું કાળજી રાખવી, રાખો માત્ર આટલું ધ્યાન

April 5, 2025

હવામાન વિભાગની આગ ઝરતી આગાહી, ગુજરાતના આ વિસ્તાર હિટવેવની ચેતવણી

April 5, 2025

નવસારીમાં જલાલપોરના દેસાઈ તળાવમાં બોલ લેવા ગયેલ બાળકનું પાણીમાં ડૂબી જવાથી મોત

April 5, 2025

તાંત્રિક વિધિને બહાને યુવતી પર દુષ્કર્મ આચરનાર જૈન મુનિ શાંતિ સાગરને સુરત કોર્ટે દોષિત ઠેરવ્યો

April 5, 2025

6 રમત અને 600 ખેલાડી, માધવપુર મેળામાં બીચ સ્પોર્ટ્સ ફેસ્ટિવલ આકર્ષણનું કેન્દ્ર, દરિયા કિનારે જામશે રમતનો રંગ

April 4, 2025

ટેમ્પો ટ્રાવેલરમાં એસી, પલંગ, ગાદલા સહિતની સુવિધા, રોજ પુરુષોની લાઇનો લાગતી, તપાસ કરતા પોલીસ ચોંકી ગઈ

April 3, 2025

શંકાએ લીધો 2 વર્ષમી માસૂમનો જીવ, જનેતાએ જ કરી નાખી બાળકીની હત્યા, કારણ જાણીને ચોંકી જશો

April 1, 2025

અમદાવાદમાં 34 વાહનો વાહનો ભડકે બળ્યાં, આગ લાગવાનું કારણ અકબંધ

April 1, 2025
Load More
Next Post

અમરેલી : કોંગ્રેસના ૧૫૦ સભ્યોએ રાજીનામા આપ્યા

ચીનમાં ૧૩૦૦૦થી વધારે ત્રાસવાદીની ધરપકડ કરાઇ

No Result
View All Result

Categories

Select Category

    Recent Posts

    • BR Prajapati elected Gujarat Journalists Union president for the eighth consecutive term April 6, 2025
    • Deendayal Port Authority, Kandla Achieves Historic Milestone – Crosses 150 MMT Mark in Cargo Handling for FY 2024-25! April 6, 2025
    • પાપુઆ ન્યૂ ગિનીમાં 6.9ની તીવ્રતાનો ભૂકંપ; સુનામીનું એલર્ટ જાહેર કરાયું April 6, 2025
    • રજનીકાંતની 171મી ફિલ્મ ક્યારે થશે રિલીઝ, ‘કુલી’ની રિલીઝ ડેટ થઈ જાહેર April 6, 2025
    • તાંત્રિક વિધિની બહાને યુવતી પર દુષ્કર્મ આચરનાર જૈન મુનિ શાંતિસાગરને 10 વર્ષ કેદની સજા April 6, 2025
    • News
    • ગુજરાત
    • ભારત
    • આંતરરાષ્ટ્રીય
    • બિઝનેસ
    • ટેક્નોલોજી
    • મનોરંજન
    • રમત જગત
    • લાઈફ સ્ટાઇલ
    • English News
    Call us: +91 99251 19651

    © 2015-2024. All Right Reserved by Khabarpatri - Content Owned By KhabarPatri

    Welcome Back!

    Login to your account below

    Forgotten Password?

    Retrieve your password

    Please enter your username or email address to reset your password.

    Log In
    No Result
    View All Result
    • News
    • ગુજરાત
    • ભારત
    • આંતરરાષ્ટ્રીય
    • બિઝનેસ
    • ટેક્નોલોજી
    • મનોરંજન
    • રમત જગત
    • લાઈફ સ્ટાઇલ
    • English News

    © 2015-2024. All Right Reserved by Khabarpatri - Content Owned By KhabarPatri