ગુજરાતનું સૌપ્રથમ Ultimate Health એરેટેડ ફિટનેસ સેન્ટર

KhabarPatri News
By KhabarPatri News 1 Min Read

અમદાવાદનું સર્વ શ્રેષ્ઠ ફિટનેસ સેન્ટર Ultimate Health જેમાં નિષ્ણાંત સ્પોર્ટ્સ ફિઝિયોથેરાપિસ્ટ દ્વારા રિવોલ્યુશન લાવવામાં આવ્યું છે.જેમા ફિઝિયોથેરાપિસ્ટની  ગાઈડલાઈન નીચે Body Weight Training, Low to High Intensity Workout & યુનિક ગ્રુપ વર્કઆઉટ કરાવવામાં આવે છે. Advance Fitness Technology સાથે Medical Conditions જેમકે ડાયાબિટીસ, Blood Pressure, Thyroid, Anxiety અને તમામ પ્રકારના સાંધાના દુખાવા જેવા તમામ કન્ડિશન અટકાવવાની સાથે તમારો ફિટનેસ ગોલ Achieve કરાવવામાં આવે છે. સિનિયર સિટિઝન માટે Special Geriatric Rehabilitations Design કરવામાં આવેલ છે. યન્ગસ્ટર્સ માટે Built Muscle, Shredding નું ગાઈડન્સ આપવામાં આવે છે.

ઉપરાંત આજની આધુનિક લાઈફસ્ટાઇલના કારણે થતા Posture Related Problems ને Counsel કરીને Posture Correction  અને Ergonomics Advice સાથે Advance Fitness Training  કરાવવામાં આવે છે.    

અલ્ટીમેટ હેલ્થ સુપરસ્પેશ્યાલિટી ફિઝિયોથેરાપી એન્ડ ફિટનેસ સેન્ટર

રાજમીન હાઉસ, જયદીપ ટાવર સામે, ધરણીધર ચાર રસ્તા પાસે, વાસણા, અમદાવાદ,ગુજરાત.

ફોન નં : ૯૫૩૭૮૨૨૮૨૨ / ૯૫૩૭૮ ૪૪૮૪૪

Share This Article