વિક્સ એક્શન 500 એક્સ્ટ્રાને મળી એફડીસી પ્રતિબંધની યાદીમાંથી છૂટ

KhabarPatri News
By KhabarPatri News 1 Min Read

સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા જાહેર નવી સૂચનાઓ પ્રમાણે વિક્સ એક્શન 500 એક્સ્ટ્રાને પ્રતિબંધિત ફિક્સ્ડ ડોઝ કોમ્બિનેશન (એફડીસી) ડ્રગ્સ લિસ્ટમાંથી મુક્ત કરી દેવામાં આવી છે. આ યાદીમાં ભારત સરકારની ઇ-ગેઝેટની અધિકૃત વેબસાઇટ પર અપલોડ કરવામાં આવેલી તાજેતરની નવી પ્રતિબંધ સૂચનાની એક કોપી આપના સંદર્ભ હેતુ આ સાથે આપેલ છે. (આ છૂટ તે ફોર્મ્યુલા માટે છે જેનાથી વિક્સ એક્શન 500 એક્સ્ટ્રાને બને છે.)

સૂચનાને નીચે આપેલ લિંક પર પણ જોઇ શકાય છે – http://egazette.nic.in/(S(hukmtvuzs5re4buyyulhztnp))/Default.aspx?AcceptsCookies=yes

સ્વાસ્થ્ય તથા પરિવાર કલ્યાણ મંત્રાલય દ્વારા પ્રકાશિત સૂચનાઓના સેટના અંતર્ગત

વિક્સમાં, અમે હંમેશા સંપૂર્ણ રીતે દેશના નિયમ તથા કાયદાઓના પાલનની સાથે કામ કર્યું છે અને અમારા ગ્રાહકોનું સ્વાસ્થ્ય, તેમની સુરક્ષા તથા ભલાઇ હંમેશાથી અમારા સર્વોચ્ચ પ્રાથમિકતા રહી છે. વિશ્વના નંબર વન કફ અને બ્રાંડના વિક્રેતા હોવાના કારણે અમારી પાસે ભારત સહિત 60થી પણ વધુ દેશોમાં સરકારી નિયંત્રકો દ્વારા સ્વીકૃત ઉત્પાદન છે અને અમે છેલ્લાં 100થી વધુ વર્ષોથી કોલ્ડ તથા ફ્લૂના લક્ષણોથી રાહત આપનારી વિશ્વાસપાત્ર ઔષધિયો ઉપલબ્ધ કરાવી રહ્યાં છીએ.

Share This Article