સાળંગપુરમાં હનુમાન દાદાને સોનાનો શણગાર

KhabarPatri News
By KhabarPatri News 0 Min Read

સુપ્રસિધ્ધ સાળગપુર કષ્ટભંજનદેવ હનુમાનજી મંદિરે ગુરુ પૂર્ણિમાને લઈને સવારથી મોટી સંખ્યામાં હરિભકતોએ દાદાના દર્શને આવ્યા અને પોતપોતાના ગુરુનુ પૂજન કરીને હનુમાનજી દાદાના દર્શન કરી ધન્યતા અનુભવી હતી. દાદાને આજે ગુરુપૂર્ણિમા નિમિત્તે સુવર્ણ આભૂષણોનો શણગાર કરવામાં આવ્યો હતો. મોટી સંખ્યામાં ભેક્તોએ દર્શન કરી ધન્યતા અનુભવી હતી.

Share This Article