વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટના રોડ શોમાં GMC ના મેયરશ્રી હિતેશભાઈ મકવાણાએ સ્વાગત-અભિવાદન કરીને ગર્વની લાગણી અનુભવી

KhabarPatri News
By KhabarPatri News 0 Min Read

ગાંધીનગર : વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટના સ્વપ્નદ્રષ્ટા આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી તથા સંયુક્ત આરબ અમીરાત (UAE) ના પ્રેસિડેન્ટ શેખ મોહમ્મદ બિન ઝાયેદ અલ નાહયાનના રોડ-શો દરમિયાન GMC ના મેયરશ્રી હિતેશભાઈ મકવાણા એ સ્વાગત- અભિવાદન કરીને ગર્વની લાગણી અનુભવી હતી. બંને દેશના વડાઓની મુલાકાતથી ગુજરાત અને UAE વચ્ચેના ઐતિહાસિક સંબધો વધુ ગાઢ બનશે અને સાંસ્કૃતિક તથા માનવીય સંબંધોને પણ મજબૂતી મળશે.

Share This Article