ગ્લોરિયસ જવેલરી શૉ 27/28/29 સપ્ટેમ્બર 2024 Gwalia SBR સિન્ધુભભવન ખાતે યોજાઈ રહયો છે. જેમાં ભારતભરના વિવિધ જવેલર્સની designs જેવી કે એન્ટિક, કુંદન, ડાયમંડ, જડતર, પોલકી, સિલ્વર, ટેમ્પલ જવેલરી, રોસ ગોલ્ડ, હેરિટેજ જવેલરીનું ઉત્તમ શ્રેણીનું કલેકશન જોવા મળશે.
આ શૉ દરમ્યાન પ્રથમ દિવસ એટલે કે 27/09/2024 ના રોજ઼ 3.30 દરમ્યાન ફેશન શૉનું પણ આયોજન કરવામાં આવેલું છે. જે એક અલગ નજરાણું અને લેવિશ બ્રાઈડલ ફેશન શૉ તરીકે થવા જઈ રહયો છે જેનો લાભ દરેક મિત્રો લેશો.
લગ્નસરાની ખરીદી એટલે સપ્ટેમ્બર આ મહિનામાં જ વિવિધ તહેવારો અને લગ્નોની ખરીદી બધાની થઇ જતી હોય છે અને તે માટે નું ઉત્તમ સ્થળ એટલે જ ગ્લોરિયસ જવેલરી શૉ અમદાવાદ શહેરના હાર્દ સમા એવા સિંધુભવન રોડ Gwalia SBR ખુબજ પ્રખ્યાત જગ્યા છે. દરેક વ્યક્તિ માટે ફ્રી એન્ટ્રી રાખવામાં આવેલી છે. અત્યારની લેટેસ્ટ જવેલરીની વૈવિધ્યસભર design આ શૉમાં જોવા મળશે અને સુંદર ગિફ્ટ પણ participant દ્વારા આપવામાં આવશે. તારીખ 27/28/29 શુક્ર, શનિ, રવિ સવારે 10.00 થી 8.00 વાગ્યાં સુધી આ ત્રણ દિવસ તે લાભ લેવાનું ચુકશો નહિ.