ભારતીય અર્થતંત્ર મજબૂત બનતા જીડીપી ઓક્ટોબર થી ડિસેમ્બર માહ વચ્ચે રેકોર્ડ 7.2 % નોંધવા માં આવ્યો, જે મુખ્યત્વે એગ્રિકલચર, મેનુફેકચરિંગ અને કન્સ્ટ્રક્શન તથા ફાર્મસી જેવી વિવિધ સર્વિસીસમાં આવેલ તેજી થાકી શક્ય બન્યો છે.
ઈકોનોમી નિષ્ણાંતો દ્વારા 31 માર્ચ સુધી 2017-18 માં 6.6 % જેટલો જીડીપી અપેક્ષિત હતો અને CSO દ્વારા અનુમાનિત 7.1 જે 2016 અને 17 ના વર્ષ દરમિયાન ધરવા માં આવ્યો હતો. પરંતુ 7.2 % જીડીપી આવા થી પાછલા બધ્ધા અનુમાનો ખોટા પડ્યા અને 7.2 % નો જીડીપી નોંધાયો છે.
આ ઉપરાંત Moody’s ના અનુમાન પ્રમાણે 2018 જીડીપી 7.6 સુધી જવા નું શક્ય જણાય છે. જેનું મુખ્ય કારણ જીએસટી માનવ માં આવે છે.