અમદાવાદ જાસપુર ખાતે નિર્માણ પામી રહેલા વિશ્વના સૌથી ઊંચામાં ઊંચા જગત જનની મા ઉમિયાના મંદિર વિશ્વઉમિયાધામ ખાતે ગણેશ ચતુર્થીની ભવ્ય ઉજવણી કરાઈ છે. સ્મૃતિ મંદિર ખાતે વાજતે ગાજતે ગણેશ બાપ્પાને પધરાવાયા છે. મહિલા કમિટીની બહેનોએ મરાઠી લૂકમાં બાપ્પાનું સ્વાગત કર્યું હતું